________________
પ્રશ્નોત્તરી ભાગ-૩
૧૦૭ તેરના બંધ ૨ ભાંગા, ઉદયસ્થાન ૩. ૬, ૭, ૮, ઉદયભાંગા ૯૬, સત્તાસ્થાન ૪. ૨૮, ૨૪, ૨૩, ૨૨, બંધોદયભાંગા ૨ x ૯૬ = ૧૯૨, ઉદય-સત્તાભાંગા ૯૬ ૪ ૪ = ૩૮૪, બંધોદય-સત્તાભાંગા ૨ x ૯૬ ૪ ૪
= ૭૬૮. ૪૮૫. પાંચમા ગુણકે. સંવેધ ભાંગા કુલ કેટલા હોય?
તેરના બંધ ૨ ભાંગા, ઉદયસ્થાન-૪. ૫, ૬, ૭, ૮, ઉદયભાંગા ૯૬ + ૯૬ = ૧૯૨, સત્તાસ્થાન-૫. ૨૮, ૨૪, ૨૩, ૨૨, ૨૧, બંધોદયભાંગા ૧૯૨ 1 ૨ = ૩૮૪, ઉદય-સત્તાભાંગા ૨૮૮ ૪ ૩૮૪ = ૬૭૨,
બંધોદય-સત્તાભાંગા પ૭૬ + ૭૬૮ = ૧૩૪૪. ૪૮૬. નવના બંધે ચાર આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય?
નવના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન-૩. ૪, ૫, ૬, ઉદયભાંગા ૯૬, સત્તાસ્થાન ૩. ૨૮, ૨૪, ૨૧, બંધોદયભાંગા ૨ x ૯૬ = ૧૯૨, ઉદયસત્તાભાંગા ૯૬ + ૩ = ૨૮૮ બંધોદય-સત્તાભાંગા ૨ ૯૬ ૪ ૩ =
૫૭૬. ૪૮૭. નવના બંધે પાંચ આદિ ઉદયે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ નવના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન-૩, ૫, ૬, ૭, ઉદયભાંગા ૨ x ૯૬ =
૧૯૨, ઉદય-સત્તાભાંગા ૯૬ ૪ ૪ = ૩૮૪, બંધોદય-સત્તાભાંગા ૨ x
૯૬ ૪ ૪ = ૭૬૮. ૪૮૮. નવના બંધે કુલ સંવેધ ભાંગા કેટલા હોય?
નવના બંધે ૨ ભાંગા, ઉદયસ્થાન ૪. ૪, ૫, ૬, ૭, ઉદયભાંગા ૧૯૨, સત્તાસ્થાન ૫. ૨૮, ૨૪, ૨૩, ૨૨, ૨૧, બંધોદયભાંગા ૨ x ૧૯૨ = ૩૮૪, ઉદય-સત્તાભાંગા ૨૮૮ + ૩૮૪ = ૬૭૨, બંધોદય-સત્તાભાંગા
પ૭૬ + ૭૬૮ = ૧૩૪૪. ૪૮૯. પાંચના બંધે સંવેધ ભાંગા કેટલા હોય? ઉ પાંચના બંધે ૧ ભાગો, ઉદયસ્થાન ૧ એક પ્રકૃતિનું ઉદય ભાંગા ૧૨,
સત્તાસ્થાન ૬. ૨૮, ૨૪, ૨૧, ૧૩, ૧૨, ૧૧, બંધોદયભાંગા ૧ ૧૨