SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ به به به م મનુષ્યનાં છ ભાંગાવાળી ૧૧ મનુષ્યનાં પાંચ ભાંગાવાળી મનુષ્યનાં બે ભાંગાવાળી મનુષ્યનાં એક ભાંગાવાળી એકેય ભાંગો ન હોય એવી દૂર થાય છે. પ૩૧. મનુષ્યાયુષ્યના પહેલા ભાંગાનો કાળ કેટલો હોય? ઉ જ. અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોડ વર્ષનો ત્રીજો ભાગ. ૫૩૨. મનુષ્યાયુષ્યના બંધના ચાર ભાંગાનો કાળ કેટલો હોય? ઉ જધન્યથી-ઉત્કૃષ્ટ થી એક અંતર્મુહૂર્ત. પ૩૩. મનુષ્યાયુષ્ય પછીનાં ચાર ભાંગાનો કાળ કેટલો હોય? ઉ જધન્ય અંતર્મુહૂર્ત-ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તચુન પૂર્વકોડ વર્ષનો ત્રીજો ભાગ. પ૩૪. દેવાયુષ્યનો પહેલો ભાંગો કેટલી માર્ગણામાં હોય? ઉ ૩૯,દવગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, પુરૂષ વેદ, સ્ત્રીવેદ,૪ કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, આહારી, અણાહારી. પ૩૫. દેવાયુષ્યનો બીજો ભાંગો કેટલી માર્ગણામાં હોય? ૩૦, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, પુરૂષવેદ, સ્ત્રીવેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન,અવિરતિ, ચલુ અચલુદર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, આહારી. પ૩૬. દેવાયુષ્યનો ત્રીજો ભાગો કેટલી માર્ગણામાં હોય? ૩૬, દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩-યોગ, પુરૂષદ, સ્ત્રીવેદ ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષયોપશમ, ક્ષાયિક, સન્ની, આહારી. પ૩૭. દેવાયુષ્યનો ચોથો ભાગો કેટલી માર્ગણામાં હોય? ૩૭, દેવગતિ,પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, પુરૂષવેદ, સ્ત્રીવેદ ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, ઉ ઉ ૮૩
SR No.023043
Book TitleKarmgranth 6 Prashnottari Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy