SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ ૩૩૦. બીજા સંવેધ ભાંગાનો કાળ કેટલો હોય? ઉ ૭, ૮, ૮ ભાંગાનો કાળ જધન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વક્રોડ વર્ષનો - ત્રીજો ભાગ અધિક ૬ માસ ન્યૂન ૩૩ સાગરોપમ હોય છે. ૩૩૧. ત્રીજા ભાંગાનો કાળ કેટલો હોય? ઉ ૬, ૮, ૮ જધન્ય એક સમય ઉત્કૃષ્ટ એક અંતર્મુહૂર્ત. ૩૩૨. ચોથા ભાંગાનો કાળ કેટલો હોય? ઉ ૧, ૭, ૮ નો કાળ જધન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ૩૩૩. પાંચમા ભાંગાનો કાળ કેટલો હોય? ઉ ૧, ૭, ૭ નો કાળ જધન્ય-ઉત્કૃષ્ટ એક અંતર્મુહૂર્ત ૩૩૪. છઠ્ઠા ભાંગાનો કાળ કેટલો હોય? ૧, ૪, ૪ ભાંગાનો કાળ જધન્ય એક અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશઉન (નવવર્ષન્યૂન) પૂર્વક્રોડ વરસ. ૩૩૫. સાતમા ભાંગાનો કાળ કેટલો હોય? ઉ ૦.૪.૪ નો કાળ જધન્ય-ઉત્કૃષ્ટથી પાંચ હસ્તાક્ષર જેટલો હોય છે એટલે કે અસંખ્યાત સમય જેટલો કાળ હોય છે. ૩૩૬. જ્ઞાનાવરણીયનું બંધસ્થાન કેટલી માર્ગણામાં હોય? ઉ પ૯ માર્ગણામાં હોય. કેવલજ્ઞાન, કેવલદર્શન, યથાખ્યાત આ ત્રણ સિવાયની જાણવી. ૩૩૭. જ્ઞાનાવરણીયનું ઉદયસ્થાન કેટલી માર્ગણામાં હોય? ઉ ૬૦ માર્ગણામાં કેવલજ્ઞાન, કેવલદર્શન સિવાયની જાણવી. ૩૩૮. જ્ઞાનાવરણીયનું સત્તાસ્થાન કેટલી માર્ગણામાં હોય? ઉ ૬૦ માર્ગણામાં કેવલજ્ઞાન, કેવલદર્શન સિવાયની જાણવી. ૩૩૯. જ્ઞાનાવરણીયનો પહેલો ભાગો કેટલી માર્ગણામાં હોય? પ૯ માર્ગણમાં કેવલજ્ઞાન, કેવલદર્શન, યથાખ્યાત ચારિત્ર સિવાયની જાણવી (૫, ૫, ૫). ૩૪૦. જ્ઞાનાવરણીયનો બીજો ભાગો કેટલી માર્ગણામાં હોય? ઉ ૦.૫.૫-૨૦ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૫૮
SR No.023043
Book TitleKarmgranth 6 Prashnottari Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy