SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ આ કર્મ સુથાર જેવું છે. જેમ સુથાર પુતળી બનાવે તો તેના હાથ-પગ આદિ વ્યવસ્થિત ગોઠવે છે તેમ નિર્માણ નામકર્મથી જે અંગોપાંગાદિ જ્યાં જોઈએ ત્યાં ગોઠવાય છે. વળી સુથાર મકાન બનાવે તેમાં બારી-બારણાં વેન્ટિલેશન વિગેરે યથાસ્થાને મૂકે છે તેમ આ કર્મથી શરીરના અવયવો યથાયોગ્ય સ્થાને ગોઠવાય છે. ઉપઘાત નામકર્મ : પોતાના શરીરના અવયવો વડે જે હણાય, દુઃખી થાય-પીડા પામે, તે ઉપઘાત નામકર્મ છે. જેમકે પ્રતિજીવા (પડજીભી)(જીભ ઉપર બીજી જીભ) ગળે રસોળી, ચોરદંત-દાંત પાસે નીકળેલો ધારદાર બીજો દાંત (ડહાપણની દાઢ), ઝાડ પર ઊંધે માથે લટકવું, પર્વત પરથી ઝંપાપાત કરવો, અગ્નિમાં બળવું, એપેન્ડીક્ષ-પથરી થવી વિગેરેથી જીવ પીડા પામે તે ઉપઘાત નામકર્મ છે. ત્રસ-બાદર-પર્યાપ્ત વિ-તિ-વ-પતિમ તા, વાયરો વાયરા નીયા શૂના | निय-निय-पजत्तिजुआ, पजत्ता लद्धिकरणेहिं ॥ ४९ ॥ શબ્દાર્થ : વિ=બેઈન્દ્રિય,ધૂતા=મોટા સ્કૂલ, નિયનિય= પોતપોતાની, નુકસહિત, તદ્ધિલબ્ધિએ, હિં=કરણ વડે. - ગાથાર્થ : ત્રસનામકર્મથી બેઈન્દ્રિયપણું, તેઈન્દ્રિયપણું, ચઉરિન્દ્રિયપણું, પંચેન્દ્રિયપણું પ્રાપ્ત થાય. ઈચ્છા મુજબ હાલી ચાલી શકાય તેવું શરીર મળે. બાદર નામકર્મવાળા જીવો બાદર એટલે કે મોટા-સ્થૂળ શરીરવાળા હોય. પોતપોતાની પર્યાપ્તિ યુક્ત થાય તે લબ્ધિ અને કરણ વડે પર્યાપ્તા છે. તે ૪૯ |
SR No.023040
Book TitleKarmvipak Pratham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAgamoddharak Pratishthan
Publication Year2006
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy