SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ મોહનીયકર્મ ૨ પ્રકારે ચારિત્રમોહનીય દર્શનમોહનીય કષાય ચા.મો. નોકષાય ચા.મો. સ.મો. મિશ્ર મો. મિથ્યાત્વ મો. (કષાયચતુષ્ક) અનંતાનુબંધી હાસ્યષટ્રક ૩ વેદ અપ્રત્યાખ્યાની હાસ્ય પુરૂષવેદ પ્રત્યાખ્યાની રતિ સ્ત્રીવેદ સંજ્વલન અરતિ નપુંસકવેદ (પ્રત્યેકના) ક્રોધ ભય માન શોક દુર્ગછા માયા લોભ जाजीव-वरिस-चउमास, पक्खगा नरय-तिरिय-नर-अमरा । सम्माणुसव्वविरई-अहखाय-चरित्तधायकरा ॥ १८ ॥ શબ્દાર્થ : પ = પંદર દિવસ સુધી, મરી = દેવગતિ, સચમ્ = સમ્યકત્વ, ગળું = દેશવિરતિ. ગાથાર્થ અનંતાનુબંધી આદિ ચાર કષાયો ઉત્કૃષ્ટથી અનુક્રમે જીવનપર્યત, એક વર્ષ, ચાર માસ, પંદર દિવસ સુધી રહેનારા છે. અનુક્રમે નરક-તિર્યંચ-મનુષ્ય-દેવગતિ અપાવનારા તેમજ સમ્યકત્વદેશવિરતિ-સર્વવિરતિ-યથાખ્યાત ચારિત્રનો ઘાત કરનારા છે. ll૧૮
SR No.023040
Book TitleKarmvipak Pratham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAgamoddharak Pratishthan
Publication Year2006
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy