________________
A Critical Study of the Kāvyānusasäsana with the gloss Alamkäracüdämani and the auto sub-commentary "Viveka' of Kalikälasarvajña Shri Hemachandracharya in Gujarati by Prof. Dr. Amrut M. Upadhyay, M.A., Ph.D., being the first revised, enlarged and recast Gujarati Edition of his Ph.D. thesis approved by the Gujarat University, Ahmedabad.
© ડૉ. અમૃત એમ. ઉપાધ્યાય, એમ.એ., પીએચ.ડી. (લેખક) તથા શ્રી હિમાંશુ એ. ઉપાધ્યાય, એમ. કોમ. અને કુ. રૂપલ એ. ઉપાધ્યાય, બી.કોમ., એલએલ.બી. બી/૨૨, કૃપા એપાર્ટમેન્ટ્સ, લાવણ્ય સોસાયટી પાસે, વાસણા, અમદાવાદ ૩૮૦ ૦૦૭ (ભારત)
પ્રથમ આવૃત્તિ, નવેમ્બર ૧૯૯૪ (પૃ. સં. ૭૨૦)
મૂલ્ય રૂપિયા એકસો પિસ્તાળીસ
આવરણ ચિત્રના કળાકાર શ્રી શૈલેષ મોદી, અમદાવાદ
મુદ્રક
હરેશ પટેલ દર્શન પ્રિન્ટર્સ : . ૧૩૫૭/૩, ગાંધીહાટ બિલ્ડિંગ, સલાપસ રોડ, અમદાવાદ ૩૮૦ ૦૦૧