________________
કલિકાલસર્વજ્ઞશ્રીહેમચન્દ્રાચાર્યરચિત ‘કાવ્યાનુશાસન’નું સ્વોપજ્ઞ અલંકારચૂડામણિ' વૃત્તિ અને વિષક વ્યાખ્યા સાથે સંપૂર્ણ અધ્યયન
પ્રા. ડૉ. અમૃત એમ. ઉપાધ્યાય
એમ. એ., પીએચ.ડી.
રીડર, મ. વે. વિ. અકાદમી, અમદાવાદ-૧૫ ગુજરાત યુનિવર્સિટી માન્ય અનુસ્નાતક અધ્યાપક અને પીએચ.ડી. શિક્ષક, અમદાવાદ ભૂ. પૂ. અધ્યાપક અને અધ્યક્ષ, સંસ્કૃત વિભાગ,
ભવન્સ કૉલેજ ઑફ આર્ટ્સ એન્ડ સાયન્સ, અંધેરી (પશ્ચિમ), મુંબઈ ૪૦૦ ૦૫૮ ભૂ. પૂ. અનુસ્નાતક અધ્યાપક, મુંબઈ યુનિવર્સિટી, મુંબઈ બી. એલ. ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડોલોજી (પાટણ)ના સ્થાપક સભ્ય તથા ભૂ. પૂ. પ્રાધ્યાપક અને કા. કા. નિયામક એસ. એન. ડી. ટી. વિમેન્સ યુનિવર્સિટી (મુંબઈ)ના ઓપન યુનિવર્સિટી વિભાગ સાથે સંકળાયેલા ભૂ. પૂ. અધ્યાપક
પ્રથમ ગુજરાતી આવૃત્તિ, ૧૯૯૪
સરસ્વતી પુસ્તક ભંડાર
મુખ્ય વિક્રેતા
૧૧૨, હાથીખાના, રતનપોળ, અમદાવાદ ૩૮૦ ૦૦૧
1