SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસન ૧૫ સાથે નારકાને જોડે છે, જેનું ધૂ સરૂ જલતી આગ જેવુ હાય છે. પ્રચ’ડ અગ્નિની અંદર મહિષની જેમ નારકાને જલાવામાં આવે છે. વિલાપ કરતાં નારકાની ઉપર ઢાંક અને ગીધ વિગેરે પક્ષી આવીને તૂટી પડતા હેાય છે.પક્ષી વિગેરેની બધી વિણા પરમાધામી દેવા કરતાં હાય છે. દેશમાં વિધ્રુણા શકિત ઘણી અજબ હોય છે. તૃષાતુર થયેલા નારકીનાં જીવા પાણીની આશાથી વૈતરણી તરફ જાય છે, જે વૈતરણી નદીની પાણીના ધાર અસ્ત્રાની ધાર કરતાં પણ તીક્ષ્ણુ હાય છે તે ધારથી નારકાનાં શરીર વેરણ છેરણ થઈ જાય છે. વૈતરણી નદીમાં એકલા લેાહી અને પરુ જેવા પદાર્થાં વહેતા હાય છે, જે > અતિ મલિન અને દુર્ગંધયુકત હાય છે. ઉષ્ણતાના તાપથી સંતપ્ત થયેલાં નારકીનાં જીવા શીતલતાની આશાથીઅસિપત્ર વનમાં જતાહેાયછે.પણ તે વનમા ઉત્પન્નથવા વાળા વૃક્ષનાં પણ તલવારની ધાર જેવાં તીક્ષ્ણ હાય છે. તેવા પત્રનારકાના શરીર પર પડવાથી શરીરનાઅવયવાછેદાઈજાયછે. પરમાધામી નારકાને મુદ્ગરથી,ત્રિશૂલથી માર મારતા હાય છે. તૃષાતુર નારાને પરમામી તપાવેલા લેાઢાના રસ, સિસાને રસ, તાંબાના રસ પરાણે પિવડાવતા હૈાય છે. પૂર્વભવમાં માંસભક્ષણકરનારાઓનેપરમાધામી તેનાંજ શરીરનું માંસપરાણે ખવડાવતા હેાય છે. અહિં મદિરાપાન કરનારાને અગ્નિ સમાન ઉષ્ણ ચરમી અને રુધીરનુ' પાન કરાવવામાં આવે છે. અહિં'ની ઉષ્ણ અને શિત વેદના કરતાં નરક ગતિની વેદના અનંતગણી છે. નરક ગતિનાં દુ:ખાનુ વર્ણન શ્રી ઉત્તરાયન સૂત્રના ઓગણીસમાં અધ્યયનમાં અને સૂત્રકૃતાંગ સૂત્રમાં વિસ્તારથી કરવામાં આવ્યું છે. જે વણ ન વાંચતા પણ આપણે કંપી ઉઠીએ એ બધા પાપનાં દારૂણ વિપાકે છે. જીવના માથે આવા દુઃખા કાઇ પરાણે લાદતુ નથી. જીવ પાતે જ જીવહિંસા મિથ્યા ભાષણ
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy