SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ગિરિરાજનાં આઠ શિખા ૨૩૭ ભાંગવું એ સહેલી વાત નથી. પ્રખળ પુરુષાથ ના ખળે અંતર ભાંગે છે. આ રીતે પેાતાના આત્માના સ્વરૂપ અંગેની પ્રતીતિ થાય તેનેજ દન કહેવામાં આવે છે. સગરના સાઠે હજાર પુત્રો તીના દર્શનથી અનુપમ આન ંદને અનુભવે છે. શુભ કાર્યાંની અનુમાદના • અષ્ટાપદ તીની પૂજાની ઢાળમાં પૂ. દીપવિજયજી મહારાજે આ પ્રસંગનું વર્ણન ઘણીજ સુ ંદર શૈલીમાં કર્યુ છે. તેઓશ્રી ફરમાવે છે કે, “ પચાસ લાખ ક્રોડ સાગરનાં પૂર્વજ પ્રતિ સ`ભારેજી. આપણા કુળમાં ભરત નરેશ્વર કીધા એહ વિહાર સાંભળ સજની જી રે ” પચાસ લાખ ક્રોડ પ્રમાણ સાગરોપમના કાળ પમાર થઈ ગયા, છતાં સગરના પુત્રો પેાતાના પૂજને સંભારે છે. આપણા કુળમાં થઇ ગએલાં ભરતચક્રિએ આ ભવ્ય જિનમદિરા અષ્ટાપદ્મ ગિરિ પર્વત પર મોંધાવેલા છે. અહા ! આપણા પૂવ જોએ. કેવા મહાન કાર્યાં કર્યાં છે! ધન ભરતેશ્વર ધન મરૂદેવા, ધન નવાણુ ભાઈ જી, લાભ હેતુએ સુકૃત કીધાં, એ આપણા પિતરાઈ સાંભળ સજનીજી રે
SR No.023027
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherDharmnath P H Jainnagar S M P Jain Sangh
Publication Year1987
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy