SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ] જાણે ચાતકની જેમ ઘુંટડે ઘૂંટડે અમૃતરસનું પાન કરવા લાગી ગયા. વ્યાખ્યાનમાં સવારના સવાનવથી સવાદશ સુધીના સમયમાં દુર દુરના પરા વિસ્તારોમાંથી પણ ભાવિક સમયસર આવી પહોંચતા હતા. અને રસ એ પડવા લાગે કે જાણે જીવનમાં કંઈક અપૂર્વ સાંભળવાનું મળે છે, એ સૌને સ્પષ્ટ ખ્યાલ આવવા લાગે. છઠું-અમાદિના અનેક ધાર્મિક અનુષ્ઠાને થયા. શ્રાવણ વદી પાંચમને દિવસે ગનિષ્ઠ પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજય કેશરસૂરીશ્વરજી મ.સા. ની ૫૦મી સ્વાર્ગારેહણ તિથી નિમિત્તે રાજકોટ નિવાસી (હાલમુંબઈ) શેઠ દુર્લભજીભાઈ હરખચંદના સપરિવાર તરફથી શ્રીભક્તામર મહાપૂજન ભણાવવામાં આવ્યું હતું. પર્યુષણ મહાપર્વની આરાધના પણ અનેરા ઉલ્લાસ પૂર્વક થઈ હતી. માસક્ષમણ, શ્રેણતા, સિદ્ધિતપ, સળભત્તા અઠ્ઠાઈ, વગેરે ૨૦૦ જેટલી મેટી તપશ્ચર્યાઓ થઈ હતી. તપશ્ચર્યાની સામુદાયિક ઉજવણું નિમિત્તે ભાદરવા વદી ૧૩ થી આ સુદી ૮ સુધીને અગીચાર દિવસને શ્રી ઋષિમંડલ પૂજન, શ્રી અષ્ટોત્તરી શાંતિસ્નાત્ર, સહીત ભવ્ય મહત્સવ ઉજવાયે હતે. પ્રત્યેક ધર્માનુષ્ઠાનેમાં પૂજ્યશ્રીના બન્ને શિષ્ય પ્રશિષ્ય પણ અપૂર્વ ઉત્સાહ દાખવતા હતા. અને પ્રત્યેક ધર્મ પ્રવૃત્તિમાં તેઓ પૂજ્યશ્રીને સહાયભૂત બનતા હતા. પૂજ્યશ્રીના આજ્ઞાતિ પૂ. સાધ્વીજી ની મસ્કરાશ્રીજી તથા પૂજ્ય સાધ્વીજીશ્રી ઉદયપ્રભાશ્રીજી વગેરે કાણું ૬. અત્રે ચાતુર્માસ બિરાજતા હેવાથી બહેનેમાં આરાધના અંગેને અપૂર્વ ઉલ્લાસ છવાયા
SR No.023025
Book TitleRasadhiraj
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherJain Shwetambar Murtipujak Mumukshu Mandal
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy