SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ સાધિરાજ [ ૭૮ છે તેવા સમાચાર મળી ગયા. તેનાં મનમાં રહી ગયેલુ શલ્ય એકદમ સળવળી ઉઠે છે કે, આણેજ મારૂ શ્રાવસ્તિ નગરીમાં ભર રાજસભામાં અપમાન કર્યું હતું. હવે બદલે લેવાના મને ખરે મેાકેા મલ્યા છે. એટલે પોતાના અમુક માણસાની મારફત, ખંધકસૂરીને જ્યાં ઉદ્યાનમાં ઉતારવાના છે ત્યાં આગળથીજ નીચે જમીન ખેાદાવીને શસ્રો ઘટાવી દે છે. ભાલા—તલવાર, ધનુષ્યબાણુ વગેરે કેટલાય પ્રકારનાં શસ્રો જમીનમાં દટાવ્યાં. ખધક આચાય તે જ ઉદ્યાનમાં પેાતાના પરિવાર સહિત સમવસર્યાં. તેમને પાલકનાં કાવત્રાની કશી ખખર પડી નહીં. વન પાલક તરફથી વધામણી મળતા રાજા પેાતાના આખાએ અંતે-ઉર સહિત મહિષ આનાં દર્શાનાર્થે જાય છે. નગરમાં પણ પાંચસેા શિષ્યાનાં પરિવાર સડિત ખધક આચાર્યના આંગમનના સમાચાર ફેલાઈ જતાં આનંદ છવાઇ ગમા છે. સૌ કોઈ સૂરીશ્વરજીનાં દર્શીન માટે અને તેમની વાણી સાંભળવા માટે તલસતા હતા. એક માત્ર પાલક મનમાં બળી બળીને ખાખ થઇ રહયા હતા. તેનાં મનમાં ફક્ત અપમાનના બદલા લેવાની જ એક વાત છે, જૈન શાસ્ત્રામાં માલા લેવાથી કયાંય વાત છે જ નહીં. જૈન શાસ્ત્રામાં તા મિચ્છામિ દુક્કડમની વાત છે. ગોવાળીયા બદલા લેવા ભગવાનનાં કાનમાં ખીલા ઢાકી દે છે. ભગવાન મેક્ષે ગયા અને ગોવાળીચેા સાતમી નરકે ગયા. અઢારમાં ભવે ભગવાન જ્યારે ત્રિપૃષ્ટ વાસુદેવનાં ભવમાં હતા, ત્યારે ગાવાળીયા શય્યા પાલકના જીવ હતા ત્રિપુષ્ટ વાસુદેવે તેના કાનમાં સીસાના રસ રડાવેલા એ સમયે અધ એવા પડી ગયા કે, સત્તાવીશમાં
SR No.023025
Book TitleRasadhiraj
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherJain Shwetambar Murtipujak Mumukshu Mandal
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy