SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ Qk ] રસાધિરાજ ભાવશૌચની છે અને તેને બાધા ન પહેાંચે તે રીતે ખાદ્ય શુદ્ધિ પણ કરથી બેઇએ. ક્રોધ ભયંકર પણ ક્રોધથી વૈર બધાઈ જાય એતા વળી મહા ભયંકર ! આ રીતની ખ'ધકકુમારે સચેાટ દલીલેા કરીને પાલકને તદ્દન નિરૂત્તર કરી દીધા, એટલે સભામાં બેઠેલા શિષ્ટનાથી તે પાલક ઉલ્ટા ઉપહાસને પાત્ર બન્યા. પાલકને ખધક કુમાર ઉપર અત્યંત ક્રોધ ચડી ગયે, એટલુ જ નહી પણ ખધકકુમારને તેણે દાઢમાં રાખ્યા અને મનમાં એવા વિચાર કરવા લાગ્યા કે, આ ખધકકુમારે મારૂં' ભર સભામાં જે અપમાન કરી પાણી ઉતારી નાખ્યુ છે તેનેા હું કયારેક પણ બદલા લીધા વિના નહીં રહું ! દુનિયામાં ક્રોધ ભયંકર વસ્તુ છે અને તેના કરતાં પણ ક્રોધમાંથી. પરસ્પર કૌર બધાઈ જાય એ તેા વળી મહા ભયંકર છે. દુનિયામાં હિંસા અને ક્રોધથી જ અનેકા સાથે દૌર અધાઈ જાય છે. એટલા માટે પ્રશમતિમાં પૂર ઉમાસ્વાતિને ફરમાવવું પડ્યું કે, वैरानुषङ्ग जनकः अथवा क्रोधो वैरस्य कारणम ! ક્રોધ વૈરભાવનું કારણ છે. ભગવદ્ ગીતામાં તેા કામ ક્રધ. અને લાભ ત્રણેને નરકગતિના દ્વાર કહ્યા છે. त्रिविध ं नरकस्येद द्वार नाशनमात्मनः कामः क्रोधस्तथा लाभस्तस्मादेतत्त्रयं त्यजेत् ॥
SR No.023025
Book TitleRasadhiraj
Original Sutra AuthorN/A
AuthorBhuvanratnasuri
PublisherJain Shwetambar Murtipujak Mumukshu Mandal
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy