SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૬ રમી રાજાનું પતન (૧૦) અરે! માને કે આવું કશું નથી છતાં જે ચિત્ત બાહ્ય ભાવમાં જ લયલીન છે, બહારનામાં જ રખડતું– રમતું રહે છે, તે સાંભળવા પર જાતના અંતર આત્માને માટે વિચારવાનું કશું રહેશે જ નહિ. બાને અઢળક રસ આભ્યન્તર તરફ બેપરવાઈ કરાવે છે. માત્ર બીજાના જ લાભ-નુકશાનને વિચાર હાય પછી જાતને વિચાર શાને આવે? “સંઘમાં આમ બગડી ગયું છે. ગામમાં આમ બગડી ગયું છે. ફલાણાને આ દેષ છે. પેલા બીજાને બીજી ખામી છે....આનું આમ કરવું જોઈએ, આ સુધારા થવા જોઈએ.” બસ, બીજાની જ ચિંતા હેય, જાતને કઈ ખામી, કેઈ દેષ, કેઈ સુધારવા જેવું, કાંઈ જ લાગતું ન હેય, બાહ્યના ને બીજાના જ વિચારે ભરચક રહેતા હોય, પછી સાંભળેલાની જાત માટે શી અસર લે? ત્યારે આ બધું સૂચવે છે કે, સાંભળેલાની અસર લેવી હોય તે, (૧) સાંભળતી વખતે કહેવાની વાત પર બરાબર ધ્યાન રાખો, (૨) બધું મારા પર કહેવાય છે એમ માની એ જાત પર લગાડતા ચાલે. (૩) ઉપદેશ અને તત્વની વસ્તુના પાક ખપી બને. (૪) એમાંથી લઈ જવાની વસ્તુ લઈને જ જાઓ, કઈ પ્રતિજ્ઞારૂપે, તે કેઈ નિષેધરૂપે,
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy