SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉત્થાન અગર માન–કષાય એ નડતે હેય કે એને “ભાઈ ભાઈ” “શેઠ શેઠ,કહી ફુલણજીને કુલાવે, એની પ્રશંસા કરે, તે સાંભળવું ગમે, એ કડવું માન છેડવાનું સાંભળવા પર એની સારી અસર કેમ લઈ શકે? (૭) એવી રીતે માયાકષાયનું જોર હોય તે સાંભળતાં દેખાવ જાણે એક ભક્ત-શ્રોતાને કરશે, મહારાજ પાસેથી જશ લેશે, પણ હૈયામાં ઉતારવા કરવાની વાત નહિ; અથવા માયાવશ મનમાં લેવા બીજા જ વાળશે, સાંભબેલાની ખતવણું જ અંદરખાને જુદી કરશે! ત્યાં સાંભબેલાની શી અસર પામે? (૮) લેભ કષાયનું જે જેર હશે, તે પિતાના ધનમાલ-કુટુંબ-માનપાન ઉપરની ગાઢ મૂચ્છ કે અધિક મેળવવાની તૃષ્ણામાં તણાઈ ગયેલે એ સાંભળી સાંભળીને કાન તળે કાઢવાનો, અથવા સાંભળેલામાંથી જેટલું બીજા વિધી વગેરે માટે કહેવાયું લાગતું હશે, એ તે ખુશીથી સાંભળશે, પણ જાત પર લાગુ પડે એ સાંભળવા રાજી નહિ. | (૯) ત્યારે પૂર્વગ્રહ રાખી સાંભળવા બેસે તે ગમે તેટલું સારું સાંભળવા મળે પણ એ તે મનમાં નક્કી કરી રાખ્યું છે કે “આ વક્તા તે આપણા વિરોધી જ છે, અમુક મતવાળા છે. બીજાની ટીકાટિપ્પણુ જ કરનારા છે, લેકને ભેળવનારા છે, મારા પર દ્વેષવાળા છે.” એટલે પછી સાંભળેલાની શી અસર લે?
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy