SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉત્થાન સુકૃતના આનંદ વિસરાવી શકયા નહિ, અને વહાલસેાયી માતાના પ્રેમ પણ એવા અવસરે ય નહિવત્ લાગ્યા, એટલા ગુરુ પ્રત્યેના પ્રેમ, ગુરુએ કરેલા ઉપકારના આનદ અણુઝણી રહ્યો ! ૨૯ શુભ અધ્યવસાયનું મળ આવા ગુણ અને ધર્મનું ખળ વધવા ઉપર વધે છે; ને એ ખળ એની શુદ્ધ અનુમાદના પુષ્ટ થવા પર વધતું જાય છે. શુદ્ધ અનુમેદના એટલે કે જેમાં, (૧) જાતની વડાઈના ઘમંડ ન હાય, (૨) ‘ખીજાઓને આ શું આવડે ?' એવા તુચ્છકાર ન હાય, (૩) દુન્યવી સુખ-સમૃદ્ધિની આશ ંસા, કે બહાર વાહવાહ કીર્તિ લેવાની કામના ન હોય, (૪) ખીજાની ઈર્ષ્યા કે દ્વેષ ન હોય કે એને મતાવી આપુ, એને હેઠો પાડુ’ આવી આવી કેઈ પણ જાતની અશુદ્ધિ-કચરાથી લેશમાત્ર ખરડાવાપણું ન હેાય. લખી રાખજો, આ જાતવડાઇને ઘમંડ વગેરે એકેકી અશુદ્ધિ સુકૃતમાં ઝેર ભેળવે છે. સુકતને નિસ્સાર નિઃસત્ત્વ બનાવે છે. ભરવાડણના છે.કરા અભણુ અણુઝ ગમાર પણ આ અશુદ્ધિથી ખચવામાં મહા વિદ્વાન હતા.
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy