SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ રુમી રાજાનુ પતન જુઓ, શાલિભદ્રના જીવ આહીરપુત્ર સંગમે મુનિને ખીર વહેારાવી ભારે આનંદ-ઉલ્લાસ સાથે ! ખીર કેવી ? જીવનમાં પહેલી જ વાર દેખવા પામેલ તથાજેને ખાવાની તૈયારીમાં છે એવી ખીર! છતાં પેાતાનેા તુચ્છ રસાસ્વાદ જતા કર્યાં! પેાતાની કપરી સ્થિતિની દૃષ્ટિએ એ પણ કિંમતી ગણાય. ગુરુ મહારાજના ઉપકાર માન્યા કે એમણે મને કેવા સુંદર દાનના સુકૃતના લાભ કરાવ્ચે !” પછી આ ત્યાગધમ અને ગુરુઉપકાર પર એટલી બધી ભારાભાર અનુમેાદના કરી, અનુમાદના વધારી, કે એમાં શુભ અધ્યવસાયનું ખળ અદ્ભુત વધી ગયું! એણે માત્ર શાલિભદ્રના અવતાર, અને રાજની દેવતાઈ નવી નવાણું પેટી જ નહિ, પણ “શ્રેણિક માથે માલિક ! માલિક તે એક જ મહાવીર’ માટે આ શ્રેણિકની માલિકી શિરે લદાય એવુ એનુ પ્રજાપણુ જ ન જોઈએ, પ્રજાપણુ રખાવનાર સંસાર જ ન જોઈએ. હવે તેા સંસાર છોડી સાધુપણુ જ ખપે,” એવા પરાક્રમી શુભ અધ્યવસાયમાં એવા ચડાવ્યેા, કે સંયમ—તપનાં પરાક્રમ અને ઠેઠ અનુત્તર વિમાનનાં પુણ્ય ઊભાં કરી આપ્યાં ! આ જ સુકૃતાનુમેાદનના ગુણને વિકસાવવાના પ્રભાવ! એ વિકસાવવાનું એવું ચાલ્યુ, એવું ચાલ્યુ, કે એના વધતા જતા આનંદમાં, પછી ખીર ખાવાના આનંદ તુચ્છ ખની ગયા. ખીર ખાતાં ખાતાં મનમાં રટણા પેલા દાન અને ગુરુની જ ચાલી, પછી પણ એજ ચાલ્યું. એ જ રાતે અજીણુ ઉપર શૂળ અને મરણાંત દશા આવી. એમાંય દુઃખ મનને મુ ંઝવી શકયા નહિ, ૨૮
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy