SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૨ રુમી રાજાનું પતન ફળે છે, એની પાછળ આ જ રહસ્ય છે. આજે પરદેશમાં આવું ચાલે છે. લેાકેા દેવળમાં જઇ તેવા કોઈ સંકટમાં પડેલા ભાઈ કે ખાઈ માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે, અને પેલાનુ સંકટ ટળે છે. પાદરીની પ્રાથનાથી સુધારા : 6 એક પાદરી પાસે એક માણસ રઘવાયે રઘવાયા આવી કહે છે, · બસ ! જોઈ લીધી દુનિયા, મહાવાથી કાઇને ખીજાની પડી નથી. હું કેટલે ઠેકાણે ભટકયો, કેઇ સહારે નહિ, ખસ હવે મારે એક આપઘાત જ કરવાને બાકી છે.’ .. પાદરી કહે, ધીરા પડેા, શાંત થાએ. એવું કાંઈ નથી ચા જરા કાફી પીશેા ? મગાવું ’· પી મૂકયા છે. મરી તે રહ્યો છું.' પાદરી કહે ‘વાત સાચી, તમારુ’દુઃખ મેટું, તે ભલે કેફી ન પીવી હાય તે કાંઇ નહી. તમે એમ કરે. તમારુ' દુ:ખ ટળે એ માટે તમે ઇશ્વરને પ્રાથના કરો.' પેલા કહે, ‘ હું ઇશ્વર-બીશ્વરમાં માનતા જ નથી, પછી પ્રાથનાથી શું વળે ? ’ પાદરીએ સમજાવ્યે પણ સમજે જ નહિ. તેથી પાદરીને બહુ દયા આવી ગઇ. એ એને કહે છે, ‘ ઠીક ત્યારે, જરા એસ, હું કાન્ફરન્સ કરી આપું ’ પાદરી અંદરના એરડામાં જઈ, ઘુંટણીએ પડીને હાથ જોડી ઈશ્વરને પ્રાથના કરે છે, જુએ એની પ્રાથના.
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy