SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ રુમી રાજાનું પતન નથી. શું કરવું ? ’ રહ્યું છે, એ મારાથી જોયું જતું એટલે છેકરા પેલું ખાઇ જઈ ગેાળીઓ સાફ કરી જાય છે એને શું શકે? પેલી મહિયારી ખાટી થઈ રહી છે; તે બૂમ મારે છે, ‘ ભટ્ટીદારિકા ! અમને જલ્દી ચેાખા અપાવી દે, જેથી અમે ગે!કુળ ભેગા થઈ જઈએ, અમારે મોડું થાય છે.' ગાવિંદ બ્રાહ્મણની પત્ની સૂર્યશ્રીને મેલાવીને કહે છે. • અલી જો ને, પેલું રાજાને ત્યાંથી આવેલું અનાજ છે, એમાંથી ચેાખાની કુંડી લઈ આ મહિયારીને દઈ દે. જલ્દી શેાધી લાવ જો. આમને ઘરે પહેાંચવાનુ` મેડુ થાય છે.’ દુર્લભ મળેલ ચોખા જડતા નથી – સૂર્યશ્રી આજ્ઞા તત્તિ કરી અંદર જઈ ગેાખલા વગેરેમાં શેાધે છે; પણ કુંડી મળી નહિ. તેથી મહાર આવી કહે છે‘કુડી મળતી નથી.’ બ્રાહ્મણીએ ફરીથી અમુક જગાએ તપાસ કરવાનુ` કહેવાથી સૂર્યશ્રી ત્યાં જઈ શેાધી રહી છે. એમાં વાર લાગી એટલે બ્રાહ્મણી પોતે ઊડી અંદર જઇ શેાધે છે, એને ય ન મળી. ચીજ જ્યાં નથી ત્યાં લાખ વાર શેાધે તે ય શાની મળે ? સપના મુખમાં કેાઈ અમૃતની ભારે ખેાજ કરે તા ત્યાં શું એ મળે ? એમ જ્ઞાનીએ કહે છે ઃ શબ્દાઢિ વિષયેામાં સાચુ કાયમી સુખ નથી, પછી ત્યાં એની ગમે તેટલી ગડમથલ કરવામાં આવે તેથી શું? ’ :
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy