SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉત્થાન ૩૩૭ કરી લીધાં હશે. ત્યારે આ ઉદારતા, પરિણામ જોતાં, અવિવેકભરી દેવાનું કહેવું જ પડશે. એ સૂચવે છે કે ઉદારતામાં વિવેક અવશ્ય જોઈએ. ગોવિંદ બ્રાહ્મણે ઉદારતામાં આ વિવેક કર્યો, છોકરીને રાખી લઇ, એના બાપને ગરજુ છે માટે નીચેની લે એમ નહિ, પણ, એને ધરપત થાય એટલા પૈસા આપ્યા. એક દુષ્કૃત્યને ચેપ :– સૂર્યશિવ પૈસા લઈ રવાના તે થયે; પણ લેકેને આ ખબર પડતાં એને ચૂંટી ખાધે ! પિતાની સગી દીકરીના વેચનાર તરીકે એને બહુ ફિકર આપે. લેકના ફિટકારને એ સહન ન કરવાથી દેશ મૂકી ભાગી ગયે બીજા નગરે, પણ છોકરી વેચવાથી પૈસા મળ્યા એનો એને હવસ-ચડસ લાગ્યો. ચેપી રેગ! એક દુષ્કૃત્યને ચેપ જીવનમાં ફેલાયે! તે હવે ત્યાં ખાનગી કઈ કઈ કન્યાને ઉપાડી જઈ બીજે ઠેકાણે વેચી નાખવાને ધધે માંડ્યો ! એક સંતાનવિકય પાપમાંથી મનુષ્યહરણ જેવું મટી ચોરીનું પાપ પેડું ! અને મનુષ્ય વિયનું પાપ ફાલ્યું ફૂલ્યું! આ જોતાં એક પણ નવું દુષ્કૃત્ય, નવું વ્યસન ઘાલતાં બહુ વિચાર કરવા જેવો છે. સાતે વ્યસન કેમ વિકસ્યા - આવે છે ને કે એક સજ્જને માછીમારને પૂછ્યું “અલ્યા ભલા આદમી ! માછલાં પકડે છે?” પેલે કહે છે, “ના, એનું માંસ પણ ખાઉં છું.” “અરે! માંસ ખાય?” ૨૨
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy