SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ રમી રાજાનું પતન. શું, વાણીથી કે કાયાથી સેવાતી ઉદારતામાં ય વિવેકની પહેલી જરૂર છે. માબાપ દીકરાને નાનપણથી લાડકેડમાં કિશોરભાઈ! તમે આમ કરે, તેમ કરે, આ તમારે ન કરવું જોઈએ” વગેરે બહુવચનના માનભર્યા સંબંધનથી વાત કરે તે એ છોકરે કે પાકે? ભૂલ કરે તે ય એને લાડકેડમાં ઉદારતાથી ઠપકે ન આપે પણ ભૂલ ખાઈ જાય, યા નરમાશથી જ કહે કે “કિશોરભાઈ! તમારે આમ ન કરવું જોઈએ, તે એનું પરિણામ શું ? છોકરો અભિમાની ને ઉદ્ધત જ થાય કે બીજું કાંઈ ? વાણીની એવી અવિવેકભરી ઉદારતા શા કામની ? છોકરા હરામી કેમ થાય છે? – એમ, માબાપ છેકારાને સેવાકારી સેવાપ્રિય ઘડવાને માટે એની પાસે કરાવવા જેગાં કામ કરાવવાનું ન રાખે અને ઉદારતાથી પોતે જ એ કરી લે. તે છોકરે કે. હરામ હાડકાને થાય? કે સ્વાથી નીપજે? ને જે માબાપ સામે એમ, તે પછી બીજા પ્રત્યે તે કે ય. હરામી બેઠાખાઉ અને સ્વાથ નીવડે ? આજે ઘેર ઘેર જુઓ, જ્યાં છોકરા મોટા થયા અને સગા માબાપ પ્રત્યે પણ હરામહાડકાના અને સ્વાથી દેખાય છે, ત્યાં મૂળમાં આ હશે કે નાના હતા ત્યારે માબાપે એની પાસે કરાવવા જેગાં કામ નહિ કરાવ્યા હોય, અને પિતે જ ઉદાર મને.
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy