SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ .૩૦૦ રુમી રાજાનું પતન ત્યાગથી જ ધરપત ’ એ ગણિત પર મેટા ચક્રવતી પણ દીક્ષા લઈ શકે છે. ચક્રવતી' મુનિની ભવ્ય સાધના. એ ‘ત્યાગથી જ ધરપત થવા’ના ગણિત પર રુકમી જીવ ચક્રવતી એ સમસ્ત સમૃદ્ધિ છેડી ! સંસાર ત્યજી સાધુસુનિ અણુગાર બન્યા, સહેજ પણ હૃદયને આંચકા ન આવ્યેા. સાધુપણુ' એટલે કંચન નહિ, કામિની નહિ, ઘરબાર નહિં, સગાં નહિ, વાહન નહિ, ઉઘાડે માથે, ઉઘાડે પગે વિહરવાનું ! નિર્દોષ ભિક્ષા માગી એના પર જ નભાવવાનું ! એમાંય કેટકેટલી તપસ્યાએ, રસત્યાગાદિ, વળી ક્ષુધાદિપરીષહે સહુવાના ! દિન-રાત શાસ્ત્ર-સ્વાધ્યાય, ગુરુસેવામાં મગ્ન રહેવાનું! ચક્રવતીના ઠાઠ-ઠઠારા, માનમખા, સગવડ-સાહ્યખી, ભાગવિલાસ વગેરે છે।ડી આ ચારિત્રજીવન પ્રસન્ન હૃદચે સ્વીકારી લીધું! અને વધતા ઉલ્લાસે પાળવા લાગ્યા ! હવે તે આત્માત્થાન જ કરવા છે, એટલે એના માટે જ્ઞાનીઓએ જે જે કઠિન-કપરી પણ-સાધનાએ બતાવી છે, એ કરવામાં શી સુંવાળાશ ? શે। સકાચ ? કઈ પાછીપાની કરવાની હાય ?
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy