SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉત્થાન ૨૯૩ અને કબાટ વગેરેની શેના લીધે તે પરસ્પર રાષ્ટ્રો વચ્ચેનો ભય વચ્ચે ! એથી પાર વિનાને લશ્કરી ખર્ચ પણ વેડફાઈ રહ્યો છે ? એ ભય ન હોય તે એટલે ખર્ચ કેટલીય માનવ રાહત અને માનવ ઉદ્ધારમાં કામ લાગત,!—એમ આજના જ શાંતિપ્રિય લેકે કહે છે! હિંસાના પ્લેગમાં વિકાસ કે વિનાશ? : આજે આ શોધ-આવિષ્કાર અને કહેવાતા વિજ્ઞાનવિકાસમાં હિંસા કેટલી ભયંકર વધી ગઈ છે ! એમાં ય ભારત જેવા ઉચ્ચ સંસ્કૃતિવાળા દેશમાં પણ કે હિંસાને પ્લેગ ફાટી નીકળે છે ? ભયંકર કલખાના, ઉંદર-માકણ મચ્છર-વાંદરા-દેકા–ઘેટાં-બકરાં–વગેરેની જાલિમ હિંસા કેવી નિર્વાણ નિર્દય અને ક્રૂર હૃદયે થઈ રહી છે! ઉંદર માર, માખીમાર વગેરેના વ્યાપક સપ્તાહ ઊજવાય એ કેટલી નિષ્ફર પિશાચી લીલા? જંતુમારની દવાઓ ધૂમ પ્રચાર! જીવતા ઢોરોને ઊકળતા પાણી નાખી અને ધકેથી ફૂટી જીવતા જીવે એ બિચારાના ઉઝરડેલા ચામડાના ક્રોમ લેધરના બૂટ-ચંપલ પાકીટ વગેરેને ધૂમ પ્રચાર! હિંસાભરી દવાઓનો અઢળક પ્રચાર ! ઈંડાં-મચ્છી–માંસ વગેરેનાં ભક્ષણ તે જાણે સામાન્ય થઈ ગયા! આ બધે વિકાસપંથ કે વિનાશપથ ઈર્ષા–ચેરી-ખૂન વગેરેમાં વિકાસ - કહે જોઉં, આ વિકાસયુગ આવ્યું કે વિનાશયુગ? કેમાં દયા-પોપકાર-સહિષ્ણુતા-તૃપ્તિ વગેરે સાત્વિક
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy