SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ર રમી રાજાનું પતન કાઢી બતાવે! કેઈને મિઠાઈ ખાવી હોય તે એમજ કહે “લે ધર થાળી પેલે થાળી ધરે અટલે અદશ્ય પણે મિઠાઈ એમાં આવી પડે ! તે નજરબંધીની નહિ. સાચેસાચ પેલે મિઠાઈ ખાય અને પેટ ધરાય! એક વાર ભિક્ષા લઈ જતાં એક ગેરેજની મહમ્મદે મશ્કરી કરી “ મહારાજ ! આ ઝેળીમાં શું લઈ જાઓ છે ? માંસ? જુઓ જુએ!” ગોરજી અંદર જુએ તે માંસ દેખ્યું ! પેલાને કહે છે અલ્યા સાધુની ય મશ્કરી ? લે ત્યારે ઉભે રહે તું બસ ગોરજી કહીને ગયા, મહમ્મદ ત્યાંથી ન હાલી શકે ન ચાલી શકે શું કરે હવે ? ગરજીને વિનંતિ કરી બતાવવા પડ્યા, બજાર વચ્ચે માફી માગવી પડી ત્યારે છૂટો ! શું આ ? અતિ પ્રાચીન કાળથી ચાલી આવતી વિદ્યામંત્ર વગેરેને પ્રભાવ ! એ બધા પ્રાચીન વિદ્યામંત્રાદિસિદ્ધ વિકાસની આગળ આજને વિકાસ કાંઈ વિસાતમાં નથી. છતાં એને જ વિકાસ કહી ખરેખર–પ્રાચીન વિકાસ પર અંધેર પિછેડે કરે એ વિકાસવાદ તૂત નહિ તે બીજું શું? (૨) શાસ્ત્રોમાં વિકસિત વિદ્યાઓ ભરી પડી છતાં ષિ મહર્ષિએ જગતમાં એના પ્રચાર-પ્રકાશન મહેતા કરતા, તે એક જ શુભ ઉદ્દેશથી કે માનવ અને ઇતર પ્રાણીઓનું નિકંદન ન નીકળે. આજે અણુશસ્ત્રોને ભય વ્યાપક બન્યું છે ને? નિર્દોષ માનવપ્રજા ભયભીત થાય એ વિકાસ કે પીછેહઠ? આજની આ અણુબ, હાઈડ્રોજન બેબ
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy