SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉત્થાન ૨૧ મહાનિશીથ સૂત્રમાં આ રુકમીને અધિકાર આવે છે. ત્યાં આની પૂર્વેના અધિકારથી જાણવા મળે છે કે રુકમીએ શલ્ય રાખવા પર એક લાખ ભવ સંસારમાં કર્યો ! કેટલા ? ૫–૧૫ નહિ, ૧૦૦-૨૦૦ કે ૧૦૦-૨૦૦૦ નહિં, એક લાખ ભવ ! કેવા ? દેવ-મનુષ્યના સુખ-વૈભવ ભર્યા ? ના, દુઃખ-દારિદ્ર-ઢૌર્ભાગ્ય અને પરાભવ–અપમાનભર્યો મનુષ્ય-તિર્યંચના ભવ! લક્ષ્મણા સાધ્વી પણ આવા શલ્યના ચેાગે ૮૦ ચાવીસી યાને લગભગ ૮૦૦ કાડાકેાડી સાગરાપમ એટલે કે ૮૦૦૦ કાડાકેાડી પટ્ચાપમ કાળ સંસારમાં ભમીને ? એક પત્યે પમમાં અસન્ય વર્ષે જાય ! વિચારજો ગુરુ પાસે આલેચના ન કરતાં હૃદયમાં છૂપા શલ્ય રાખવાને નતીજો કેટલેા બધા ભયંકર ? આટલે સુધી રુકમીનાં પતનના ઇતિહાસ આબ્યા, હવે એનાં ઉત્થાનના અધિકાર આવે છે, પરંતુ છેલ્લાં એ ભવના અહી વિચારવાના છે. એક જ જીવનમાં વિરાધના અને આરાધના કેવું કામ કરી જાય છે એનેા આ પરથી ખ્યાલ આવશે. માયાશયથી લાખ ભવ!: સુરાસુરેન્દ્ર-પૂજિત ત્રિભુવન ગુરુ શ્રી મહાવીર પરમાત્માએ નરેન્દ્ર શ્રમણી રુકમીના સશલ્ય મૃત્યુ બાદ અનેકાનેક દુઃખ મનુષ્ય-તિય ચના અવતાર થયાનું કહ્યું. એક વારના દૃષ્ટિદેોષને બાદ કરતાં રુમીની ગૃહસ્થવાસમાં --
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy