SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉત્થાન ૨૫૩ મન થશે, સંઘ-સાધર્મિક સાથે પણ માયાવી વ્યવહાર રહેશે, જાતબડાઈ જ ગાવાનું અને ગુરુએ તથા સાધર્મિકનું અવસરે ઘસાતું બોલવાનું કરાશે. દેવ-ગુરુ સાધર્મિક પાસેથી આપણે જ સ્વાથ આંચકી લેવાનું અને એમની તકલીફની પરવા નહિ કરવાનું બનશે! પ્રસંગે એમની પ્રત્યે પણ અ-સૌમ્ય ઉગ્ર મુદ્રા-વાણું વર્તાવ કરાશે ! એમના અથાગ ઉપકારની કૃતજ્ઞતા અદા કરવા કશે તન-મન-ધનને ભેગ આપવાની તૈયારી નહિ હોય ! કૃતજ્ઞતા તે ઉપકારી આત્માઓ પ્રત્યે જ શું, પણ ધર્મસ્થાને કે જે આપણને અથાગ પુણ્ય કમાવવામાં આલંબનભૂત સહાયક થઈ રહ્યા છે, એની પ્રત્યે પણ. બજાવવાની છે. તે પણ ખાસ ધનને ભોગ આપીને. આ જે થતું હોય તે શું સાધારણ ખાતામાં તેટાની બૂમ રહે ? પણ કહે કે ધર્મ કરનારાઓના જીવનમાં બહાર પણ કૃતજ્ઞતા બજાવવાનું એવું છે નહિ, તેથી અહીં વાં પડે છે. ત્યારે, કૃતજ્ઞતા વિના ધર્મ કે ? પરાથી હૃદય વિના ધર્મ કે ? નિખાલસતા-નિષ્કપટતા વિના ધર્મ કેવો ? રુકમી સાધ્વી નિખાલસતા ભૂલી, કપટ રમી તે જે. તુચ્છ માન રક્ષાની આકાંક્ષા રાખીને એ કર્યું હતું તે ય
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy