SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ રુમી રાજાનું પતન (૮) સામાની ભૂલ હાય તા પણ એને ઉતારી ન પાડતાં એની ખીજી સારી વિશેષતા આગળ કરી પ્રેત્સા હન આપો, જેથી એ ભૂલ સુધારવા ઉત્સાહિત થાય. (૯) ખીજાના ઉપર રાક, સત્તા ખજાવવાનુ ન કરી, એ કુદરતી આપણું વર્ચસ્વ માથે ધરતા થાય એવા વાત્સલ્ય સંવેદન અને ગંભીરતાથી વતાં. (૧૦) ખીજાના ઉપર સીધા હુકમ છેાડવાને બદલે એની ઈચ્છા પૂછે કે ભાઇ કેમ આ બની શકશે ? એની ઈચ્છા જાગ્રત કરો. (૧૧) ખીજાની જરૂર વખતે અવશ્ય એને ઉપયાગી થાઓ, સહાયક થાઓ. (૧૨) કાઇની ય કૃતજ્ઞતા માનવા-અદા કરવાનું કદી ન ભૂલે. જગતમાં સ્નેહ-સભાવ-સહાનુભૂતિ મેળવવા નિર્મળ યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા, ખીજાએને આદેય અને સેાભાગી મનવા, આ બધી વિશેષતાઓની જરૂર છે. એટલું જ નહિ, પણ રુડી ધર્માંસાધના કરવા અને સાચા ધર્માત્મા મનવા માટે પણ આ ખૂબ જરૂરી છે. નિખાલસતાના અભાવે અન ધમના પાયામાં જો એ નિખાલસતા વગેરે નહિ હાય તે દેવાધિદેવ અને ગુરુએ સાથે પણ રમત રમવાનું
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy