SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ રુક્મી રાજાનું પતન. (ર) શું આપણા સ્વભાવ તછડા-તામસી છે ? (૩) શું આપણે વાતવાતમાં આપણા જ સ્વાર્થ અને આપણી જ ખડાઇ ગાઈએ છીએ ? (૪) શું આપણા આચારમાં ખામી છે? (૫) શું આપણે વાતવાતમાં સામાનું મેઢુ તેડી નાખીએ છીએ ? (૬) શું આપણે રાફ જ બતાવ્યે જઈએ છીએ ? (૭) શું આપણે હુકમ જ કયેર્યાં જઇએ છીએ ? (૮) શું આપણે સામાની જરૂર વખતે કામ નથી લાગતા ? (૯) શું આપણે સામાની કૃતજ્ઞતા દાખવવાનું ભૂલીએ છીએ ? આવું આવું કાંઈક વિચારીને શેાધી કાઢવુ જોઇએ. પરિચિતાના સ્નેહ-સદ્ભાવ આદિ ગુમાવવામાં પ્રાયઃ આવું કઈ ને કઈ કારણ હાય છે. કેાઇ ગાઢ અશુભ કર્માંના ઉદયે એમ અને એ તે કવચિતને પ્રસંગ; ખાકી મોટાભાગે પૂર્વ કહેલ કોઇ ને કોઇ ખાસ ખામીના લીધે સ્નેહાદિ ગુમાવવાનુ થાય છે. માટે આ પહેલું જરૂરી છે કે,
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy