SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉત્થાન ૨૩પ. જ્ઞાનીના જીવન-મૃત્યુમાં શી વિશેષતા? – પ્ર-પણ એમ તે જ્ઞાનીના વચન અનુસાર ચાલનારને ય આપત્તિ અને મૃત્યુ ક્યાં નથી આવતાં? ઉ –એને આપત્તિ અને મૃત્યુ આવે છે, પણ એની પેલી કાયા-કંચન-કુટુંબ-કીર્તિની રક્ષા કરવાની ધારણા નથી, આવેશ નથી, આંધળિયા નથી, એટલે એને રોક્વાનું નથી; હાયય નથી, ચિંતા નથી, તેમ મર્યા પછી દુર્દશાઅધઃપતન–અર્ધગતિમાં ફસાવાનું નથી. પિલા તે અહીં ય એ! ને પરલોકમાં ય એ ! આને અહીં પણ નિશ્ચિન્તતા અને આગળ પણ નિશ્ચિત્તતા ઊંચા આલંબન પર બીજ તરે પણ આપમતિ ડૂબે ! – રુક્મીએ જ્ઞાનીના વચનને અનાદર કર્યો, અને આપમતિએ ચાલી, તે શે સાર કાઢો? બધા ચકિત થઈ જાય એવું એનું અનુચિત બેલવા સાથે જ મૃત્યુ થઈ ગયું! માન ક્યાં રહ્યું? શી આબરૂ સચવાઈ? અવધિજ્ઞાની મહર્ષિના મળેલા આલંબન પર જ્યારે બીજાઓ આરાધકભાવ અને આરાધનામાં આગળ વધી રહ્યા છે, ત્યારે આ નાદાન આપમતિ રુકમી વિરાધકભાવ અને વિરાધનામાં દેડી! માનસંજ્ઞાને પરવશ પડી તેણે આરાધનાને મહત્તવ ન આપ્યું, પણ માનરિક્ષાને આપ્યું ! પરંતુ માને ય રહ્યું નહિ, ને આરાધનાય ગુમાવી ! એટલું જ નહિ પણ મહાવિરાધનામાં પડી! યેનકેન માયા, મૃષા, મહા
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy