SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ રુક્મી રાજાનુ પતન સાધ્વીનું આ છેલ્લા માયાવચન સાથે જ મૃત્યુ થઈ ગયું ! શુ ખખર હશે એને કે આ બચાવ પછી ખત્મ છે? આપમતિ કેટલુ' બચાવે ? :— . માણસ ગમે તેટલા પેાતાના ડહાપણમાં અને આપ મતિમાં ચાલ્યું જાય, પણ ક`સત્તા આગળ એ રાંક છે, અસમ છે, કેમકે અજ્ઞાન-મૂઢ છે, ક`સત્તાથી એ રાળાઈ જાય છે, એક મચ્છરની જેમ ચેાળાઈ મરે છે! એને ખબર નથી કે એકલું સજ્ઞ જ્ઞાની ભગવ ંતાનુ જ ડહાપણ એમની જે સાક્ષાત્ દૃષ્ટ હકીકતની વાણી જ એવી સમ છે કે જે કસત્તાને પડકારી શકે છે, મહાત કરી શકે છે. બાકી આપતિમાં તે પોતે કરી રાખેલ ધનરક્ષાની માનરક્ષાની, દેડરક્ષાની, કુટુંબ પર વર્ચસ્વ વગેરેની ધારણા અધી જ કર્મસત્તા દ્વારા નિષ્ફળ કરાય છે. જગતમાં આના દાખલા દીવા લઈ શેાધવા નીકળવુ પડે એમ નથી; હામ ઠામ દેખાય છે. જીવતા જીવે કોઈની આબરૂ ખત્મ ! કૈાનું ધન ખલાસ! કોઈનુ` કુટુંબ વાંકુ! કાઈને એકાએક ટી. બી.-કેન્સર-લકવા વગેરે જોવા મળે છે ને ? ત્યારે મુઆ પછી તે કાયા–કંચન-કીર્તિ કુટુંબ બધુ જ અહીં પડયુ રહી ભાઈ પોતે જ ઊડ્યા ! કયાં ? કોઈ અગમનિગમ પ્રદેશમાં કે જેનુ એડ્રેસ સગા છેકરાઓને ય ન જડે!
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy