SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉત્થાન ૧૯ માં શાણપણ ગુમાવી બેઠા અને અવળા ધંધા કરી તારાજ થઈ ગયા ! પણ અહીં ભરત ચક્રીએ કુટુ ́ખી ભાઇ તરીકેના વિવેક જાગતા રાખ્યા છે તેથી લાભને દુખાવું પડે છે. વિવેકને લાભપર અંકુશ છે. છતાં જુએ માનસના એ. વિવેકને ય કેવા ભૂલાવે છે! સુષેણુની ભરતને ચાલાકીભરી ચડવણી : ભગીરથ છતાં શું છે કે કરવા । સહકાર સુષેણ કહે છે, · મહારાજ ! આમાં છ ખડ પૂરા કરવાના કે ચક્રરત્ન અંદર દાખલ કરવાના પ્રશ્ન નથી. પરંતુ મને તે એ વિચાર આવે છે કે આ આપના ભાઇએ કેટલા વિવેકી ? આપ આટલું મહાન પરાક્રમ કરીને આવો છે, વળી ડિલ ભાઈ હા, આ નવાણું નાના ભાઇઓને એટલા વિવેક આવડે ચાલે આપણે મેટા ભાઇના પરાક્રમનું અભિનદન જઇએ ? ખરેખર તા ભાઇને વિજયયાત્રામાં આપવા જોઇતા હતા; ખેર ! તે તે ન આવડ્યું, પણ આપના એકલાના પરાક્રમથી આટલે મહાન વિજય આપે પ્રાપ્ત કર્યા એનુ અભિનંદન પણ નહિ ? દુનિયાના માંધાતા રાજાએ અને દિવ્ય શક્તિવાળા દેવતાઓ પણ આપનું અભિન ંદન કરવા આવે છે. અને આ ઘરના જ નાના ભાઇઓને એ વિવેક આવડતા નથી ! પણ શાના આવડે ? ઈર્ષ્યા અને અભિમાનના શિખરે ચડેલાને એ ના આવડે. આપ તે મેટા તરીકે ઘણુંય વાત્સલ્ય રાખેા પણ આ નવાણુને નાના તરીકેના વિનયભાવ છે.
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy