SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ રમી રાજાનું પતe. ઉપામાં જ-પ્રવર્તવાની કઈ ગુંજાયશ નહિ! એને તે આ માનસંજ્ઞા ઘસડે એમ ઘસાવું રહ્યું! કેટલી દુર્દશા ? એ પાકી બલા જ યાને વળગાડ જ છે ને? ' કષાયોની સંજ્ઞાઓ ભૂતના વળગાડની જેમ શાણ પણ જીવને અનુચિત વિચારોમાં નાખી અકાર્યમાં ઘસડી જાય છે. ભરત ચક્રવર્તી છ ખંડને દિગ્વિય કરીને આવ્યા, પણ ચકરત્ન હજુ આયુધશાળામાં પ્રવેશ કરતું નથી. કેમ એમ ? સુષેણ સેનાપતિ કહે છે, “મહારાજ ! બધે વિજય મેળવી આવ્યા ખરા, પણ પાપના નવાણું ભાઈઓ ઉપર વિજય ક્યાં મેળવ્યા છે ? છ ખંડમાંની એમના રાજ્યની ભૂમિ પર હજી આપનું શાસન નથી.” ભરત કહે, “તે શું મારે એમની સાથે લડાઈ કરવી ? સેનાપતિ કહે, “પણ છ ખંડ પરનું વર્ચસ્વ પૂર્ણ કરવા એ કરવું જ પડે ને ?' લોભ પર વિવેકને અંકુશ – ચકવર્તીના હૃદયમાં વિવેકદીપક પ્રકાશી ઊઠે છે. એ કહે છે, “રહેવા દે. ભાઈએ સાથે લડવાને મારે. મખ નથી. ચકરત્ન ભલે બહાર જ ઊભું રહે.” ચિત્તમાં શાણપણ છે. એ છ ખંડના પૂર્ણ વર્ચસ્વના લેભને દબાવે છે. લેભસંજ્ઞા શાણપણને ન ભૂલાવે, ન દબાવે, એમ નહિ. કઈ સટેરિયા લેભસંજ્ઞાની બલાના વળગાડ--
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy