SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ડેમી રાજાનું પતના ભગવાનના આલંબને પુણ્ય દ્વારા મજેની દીર્ધદષ્ટિ મળી છે, તે એને આત્મહિતાર્થે ઉપગ ન કરતા તાત્કાલિક લાભમાં ઘસડાઈ ભાવી દીર્ઘકાળ બરબાદ કર એ સરાસર મૂર્ખાઈ અને ધિાઈ છે. બાકી મૌનથી તત્કાળ પણ ગંભીર તરીકેને યશ મળે છે. પ્ર-અરે! ગંભીર નહિ, પણ ગૂઢ માયાવી તરીકે લેક ઓળખે છે, તેનું કેમ? | ઉ–ભૂલે છે, માયાવી તે તે કે જે મૂંગે રહી પેંતરા રચે છે, અગર બોલવા જેવી બાબતમાં માયાભર્યું બોલે છે, તેમ અવસરે પ્રગટ કરવી જરૂરી પિતાની ક્ષતિને છૂપાવે છે. પિતાનું સારૂં જ ગાયા કરે, બીજાની ટી. ખુશામતે ય કરે, અને આમ પાછો મૌન રાખે, એ માયાવીમાં ખપે છે. બાકી એવું પિષે નહિ એને નિરર્થક બાબતમાં મૌન રાખે એ તે ગંભીર તરીકે લેખાય છે. કુમાર મહર્ષિએ પૂર્વભવમાં વચનદંડ સેવ્યા પછી જીવનભર મન પાળેલું અને અગ્નિ-પાણી-મૈથુનને સર્વે સર્વ ત્યાગ રાખેલે, તેથી અહીં એ એટલા બધા સુલભબધિ થયા! એમ મહાવીર પ્રભુ ગૌતમસ્વામીને ખુલાશો કરે છે. પછી શું થયું એ ફરમાવતાં ભગવાન કહે છે - રુકમીના રાજ્યમાં કુમાર મહર્ષિ – એ કુમારમહર્ષિ પરિવાર સાથે આ પૃથ્વીને પાવન કરતા કરતા ઉત્તમ સંયમ જીવન સાથે ભવ્યાત્માઓ પર પણ ઉપકારને કરતા ગામ-નગર પાવન કરી રહ્યા છે. અંતે
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy