SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ફી રાખવું પાન ત્યારે, સહેજ એક બેલવાની કુશળતાથી જે બૂરા ભાવનાં પિષણ અટકાવી શુભ ભાવની પુષ્ટિ કરી શકાતી હોય તે કેણ વિવેકી એ ન કરે? વિવેક જોઇએ કે આ ચંચળ અને ટૂંકા જીવનમાં મળેલી સુંદર વચનલબ્ધિને દીર્ઘતિદીર્ઘ કાળ સારે જવાબ આપે એવા શુભ ભાવના પિષણમાં જ કેમ ન ખરચવી ? એમાં ક્યો પૈસાને ખરચ થઈ જાય છે? કે કયે કાયાને શ્રમ લાગી જાય છે? માત્ર દિલને એમ થવું જોઈએ કે – અનુપમ વચન-શક્તિ દ્વારા દેના આવેશ પિલી પોષીને ભાવી અતિદીર્ધ કાળ દુષ્કૃત્યની પરંપરા ચાલે એવા કુસંસ્કાર ઊભા કરવાની અને પુષ્ટ કરવાની મહા મૂર્ખાઈ શા સારૂ કરવી ? “દેશમાં ગમે તેટલે ધમધમું, પણ દુનિયા તે એના રહે જ ચાલવાની છે, મારા ઓછા વધુ પુનુસાર જ મારી સાથે વર્તવાની છે, તે ફેગટ ઊંધે વેપલે શા માટે કરે? ઉલટું શુભ ભાવને વારંવાર પિષવામાં જ એ અનુપમ માનવીય વચન લબ્ધિને ઉપગ પ્રદ–તે પછી કુમાર મહર્ષિના જીવે સર્વથા મૌન કેમ લીધું ? સારૂં બેસવાનું ય કેમ અટકાવી દીધુ.? ઉ૦–જુઓ આ મૌનની વસ્તુ એાછા પરાક્રમની સમજતા નહિ. એ તે ભારે પરાક્રમ હોય તે જ આવું જીવનભર મૌન પાળી શકે. બાકી બલવાનું રોકી શકાતું નથી. બલવું જ છે, તે પછી કેવું બેલિવું એની આ
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy