SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ ટમી રાજાનુ પતન ગયા, એના એમને એટલેા બધા પશ્ચાત્તાપ થયેા કે ગુરુના ઉપદેશથી એમણે જીવનભરનું મૌનવ્રત ધારણ કર્યું, તેમજ આ મન-વચન-કાયાના દંડ સેવાવામાં નિમિ ત્તભૂત બનતા પાણી-અગ્નિ-મૈથુન, એ ત્રણ પાપસ્થાનક મુનિપણાને આઘાત પહેાંચાડે છે એને એમણે સવ ઉપાચેાથી ત્યાગ જીવનભર સાચવ્યેા. આ કારણે એ આટલા અધા સુલભ એધિ બન્યા !' એક બે અગાની આરાધનાથી પણ ઉન્નતિ :— જૈનશાસનમાં આરાધનાનાં અનેક અંગો છે, એમાંનાં એક એ અંગની પણ જોરદાર આરાધના થઈ જાય તા એ કેવું ઊંચું ફળ દેખાડે છે એ આપણને આના પરથી સમજવા મળે છે. એના અથ એ નથી કે ખીજા અંગેની. ઉપેક્ષા કરીએ તે ચાલે,’ ના, એની પણુ અપેક્ષા તે રાખવાની પણ દરેક આરાધક બધા જ મેાક્ષસાધક અંગામાં જોરદાર પુરુષાર્થ કરી શકે એવું ન ખને, તે પણ શકય કાઇ પણ એક એ અંગમાં પ્રમળ પુરુષાથ અજમાવે અને માકીના અંગાને સાપેક્ષ રહે, એટલે કે એની વિરાધનામાં ન પડે, તેા એ આત્મા ઉંચે આવી શકે છે. ખેલે, જીવનમાં એવું કોઈ એક અંગ ચાહ્ય તે અનુષ્ઠાનરૂપ, યાગુણુરૂપ કે જેમાં પાકી દઢતા સાથે પ્રખળ પુરુષા હાય ? કાઈ દેવદન-દેવપૂજા, કાઇ સામાયિક અરે એક નવકારવાળી, યા પતિથિની કાઈ પણ માક્ષસાધક પકડ્યુ છે ખરૂં જાગતા રાખ્યા સાધુસેવા, કાઈ
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy