SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉત્થાન ૧૫૯ પિતાના જ આત્માની જેને ચિંતા–વિચાર ન હોય, એ સંતાનના આત્માનું શું વિચારે? દેએ કુમાર મહર્ષિના દર્શન-જ્ઞાન–ચારિત્ર પર સિકકો માર્યો. દેવોને સિકકો એમ ને એમ મળે? ના, સદ્ધર માલ હેય તે જ મળે. એ હતે માટે તે દેવે દેડી આવ્યા ! મહાન જાહોજલાલી કરી દેવીઓ નાચી ઉઠી ! આ બધું બનવા પર બંને શત્ર રાજાઓ અને બીજા કેટલાય સંસારત્યાગી બની એમના શિષ્ય બની ગયા. બસ, દેવ-દેવીઓ રવાના થયા, આ અધિકાર ત્રિભુવન ગુરુ મહાવીર પ્રભુએ કહેતાં ગણધર ગૌતમ સ્વામીજી પ્રભુને નમસ્કાર કરી હાથ જોડીને પૂછે છે, હે ભગવાન ! એ મહાયશસ્વી સુગૃહીત નામધેય કુમાર મહર્ષિ આટલા બધા સુલભ બધિ શું થઈ શક્યા ? ગૌતમ મહારાજને પ્રશ્ન વ્યાજબી છે. અહીં બધિ એટલે માત્ર સમ્યગ્દર્શન નહિ કિન્તુ એ સહિત ઉચ્ચ ચારિત્ર સુધીને ધર્મ “ધિ તરીકે સમજવાને છે. આ વસ્તુ એમને આટલી બધી સુલભ કેમ બની ? એની પાછળ પૂર્વભવની કઈ એવી સાધના કામ કરી રહી છે ? આ પ્રશ્ન છે. મૌન અને દયાથી સુલભ બોધિ – ભગવાન કહે છે, “ગૌતમ ! એ પૂર્વ જન્મમાં શ્રમણ મુનિ હતા ત્યારે એકવાર એમનાથી વચનદંડ સેવાઈ
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy