SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ રુમી નું પાન વગેરેના ઉતારવાના ભાર ક્યાં ઓછા છે, તે હવે વિલંબ કરવાને હેય? એક ક્ષણને પણ હવે વિલંબ કરવા જે નથી.” (૬) બાહ્ય પદાર્થ વિશ્વાસઘાતી – અહો ! અમે બાહ્ય લશ્કર અને શસ્ત્રસરંજામ પર ઝઝુમનારા પણ પાછા પડયા ત્યારે આ ભાગ્યશાળી નરરન એકલા પંડે પિતાના શીલના પ્રભાવે વિજયવંતા બન્યા ! તે જીવનમાં કેના પર આધાર રાખવા જેવું ? બાહ્ય જડસામગ્રીના ઢેર પર ? કે અંતરઆત્માના ગુણ પર ? શા સારૂ બહારના ફાંફા મારીએ છીએ જે એ અમને દશે દે છે? (૭) વિવેકપણું કયાં? : શું આ વિશિષ્ટ બુદ્ધિશક્તિવાળું જીવન નિબુદ્ધિ પથુજીવનની જેમ જ બાહ્યપદાર્થ પર વિશ્વાસઘાતી આધાર રાખી ચલાવવાનું? - વિવેકીપણા અને અવિવેકીપણામાં ફરક જ આ હેય કે વિવેકી પરખી શકે કે કેને આધાર રાખેલે વિશ્વસનીય કરશે અને કેને વિશ્વાસઘાતી? પછી વિશ્વાસઘાતી આધાર મૂકી દે અને વિશ્વાસપાત્ર આધારને પકડે તે અમારે હવે આ જરાય વિશ્વાસપાત્ર નહિ એવા બાહ્યા જડ-સરંજામના આધાર પર રહેવા જેવું નથી. (૮) બાહ્ય સામગ્રીથી શાંતિને એથ નહિ – વળી એ તે સ્પષ્ટ જ છે કે બાહ્યા સામગ્રી કદાચ
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy