SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ક્ષ્મી રાજાનું પતન માટે સામે વમાનના ૨૦ અરિહંત, ૨ ક્રોડ કેવળજ્ઞાની અને ૨૦૦૦ ક્રોડ મહાવૈરાગી મુનિઓને જુએ. આ સાથે એમને નિસ્બત નથી તેા મારે પણ જગતના વિષયે સાથે શી નિસ્બત હાય ? (૨) પૂર્વે કરેલી ભાવના વારંવાર ભાવે, સમજી રાખા, વારવારની શુભ ભાવના વિના તેા ઉદ્ધાર જ નથી. આટલું જ પુનઃ પુનઃ ચિંતળ્યા કરે ને કે ‘હરામખાર રૂપસ્પ! દુષ્ટ ગલીચ ગંદા રૂપ-સ્પર્ધા ! જાએ સયુ મારે તમારાથી, પછી જુએ એના કેવા પ્રભાવ પડે છે. S. (૩) મનને કાઈ સારી વિચારધારામાં સતત જોડી રાખા, જેથી એને આ કુશીલ તરફ જવાની ફુરસદ કે અવકાશ જ ન મળે. · વિચારધારા ’એટલે ગમે તે આડા ને અવળા વિચારો નહિ, પણ એક સારા ચાક્કસ વિષય પર સળંગ વિચારની ધારા, વચમાં ખીજા હાલતુફાલતુ કાઈ વિચાર નહિ. તેથી મનની શક્તિ વધે છે. અભ્યાસની જ જરૂર છે. ટેવ પડયા પછી સરળ બની જશે. સારી વિચારધારાના અભાવે મન નિઃસત્ય : ધ્યાન રાખજો, જીવનમાં આ નથી એટલે જ મન આહટ્ટદાહટ્ટ અને કચરાપટ્ટી વિચાર્યા કરે છે, ને નિઃસત્ત્વ અને છે, તથા ઝટ કામ-કષાયને ભાગ અને છે. સારા સારા વિષયની સળંગ ધારાદ્ધ વિચારણા કરવા માંડા તે એ મહારાગ આઠે થશે. નહિતર એ મહારાગથી તા મહામૃત્યુએ છે. બાકી સારા સારા વિષયે ઘણા છે. બાર
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy