SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉત્થાન ૧૧૩ ઈન્દ્રિય ઠંડગાર બની ગયા પછી એને બાહા ચામડાના રૂપ-સ્પર્શની ભૂખ જ નહિ રહે, ખણજ જ નહિ રહે. શા સારૂ એ રોગ નોતરૂં ? શીલનું મહા આરોગ્ય જ ન ભેગવું?” આવી ભાવના-વિચારણા અને એને અમલ વારંવાર કરી કરીને મનને શાન્ત, વિવેકસંપન્ન અને ગુણના વિર્યથી ભર્યું બનાવી દેવું જોઈએ. એ બન્યું, પછી શીલપાલનમાં શી મટી વાત હતી ? સહેલું, સરળ, મનગમતું. કુશીલમાં કેટલું ગુમાવવાનું – ભૂલતા નહિ કે કુશીલ એટલું ખતરનાક છે કે દિવસરાત એના વિચાર અને ચામડાના રૂપ-સ્પર્શન-વિચાર - ઊભરાવે છે. ત્યાં પછી સારી ભાવના મરી પરવારી! તત્વનું ચિંતન રીસાઈ ગયું! ધર્મક્રિયામાં મન લાગવાનું અલેપ ! શા સારૂ એક આંખ કે ચામડીની ખણજ પાછળ આ ભયંકર નુકશાન વહેરવા ? યાદ રાખ્યા કરવું જોઈએ કે – જે મનમાં કુશીલ વસ્યું, ત્યાં પરમાત્મા ન વસી શકે. પરમાત્મા અનંત શીલભર્યા છે. એ કુશીલ મનમાં શું આવે? બસ, કુશીલથી બચવા આ કામ કરે - (૧) ઈન્દ્રિયેને ડગાર શાંત અને અતિ ધરાયેલી કરી દે. હૈયાની તીવ્ર ઉત્કંઠાથી અને ઈષ્ટ તરીકેના વિચા. રથી આ બની શકશે. મન પછી ઘણું સ્વસ્થ બનશે. એ
SR No.023024
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy