SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ [ રુમી અભિમાન તા એ ગુણનદી રેલાવા આડે માટ પહાડ છે. જ્ઞાનવિમળસૂરિજી મહારાજ સીમંધર ભગવાનની સ્તવનામાં પેાતાના દોષ ગાતાં કહે છે, ૮ ક્રોધ દાવાનળ પ્રખળથીજી, ઊગે ન સમતાવેલ, માનમહીધર આગળેજી, ન ચલે ગુણુનદી-રેલ.... —કૃપાનિધિ ! સુણ મેારી અરદાસ” -′ હે પ્રભુ ? મારા પ્રમળ ક્રોધ દાવાનળને લીધે સમતાની વેલડી ઊગી શકતી નથી. મારા અભિમાન રૂપી પવતની આને લીધે ગુણનદી અંતરાત્મામાં રેલાતી નથી • કેવી સુંદર વાત કરી ! અંતરમાં ગુસ્સા ભભુકતા હાય, દ્વેષ સળગતા હાય, વિરોધી પ્રત્યે પણ અરુચિ ઉદ્દેશ તિરસ્કાર થતા હાય, તે ત્યાં સમતાભાવ, ક્ષમા, શાંતિ-સ્વસ્થતા નહિ આવી શકે,, અર્હત્વ–અભિમાન–માનાકાંક્ષા પ્રવર્તતી હાય તે ત્યાં ગુણપ્રવાહ નહિ વહી શકે. એટલે ખેદ સાથે વિચારવા જેવું છે કે જો આપણે. નિરંતર દ્વેષ-અરુચિ અને અહંકારમાં મરતા હાઈએ તે કેવા સમતા ભાવ અને ગુણ-સમૂહને દૂર ને દૂર રાખનારા મનીએ. છીએ ? જેના માટે એ ગુસ્સા અને ગવ કરીએ છીએ તે ચીજ વિનશ્વર છે, તુચ્છ છે. છતાં અજ્ઞાનના અંધાપામાં ચૂંટાવા જેવી. આ પરિસ્થિતિ કયાં સુધી ચલાવવાની ? અહીં જ અતિ સરળતાથી કમાવવી શક્ય એવી સમતાવેલ અને ગુણસ'પત્તિની એપ-સ્વા રહેશે તા પછી એ કર્યાં. સધાશે ? અભિમાન કેમ તુટે ? :— અભિમાન–અહંકાર એ પહાડ છે, એની આને લીધે ગુણાની
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy