SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦] [કુમી નિમિત્ત મ તે સામે જીવ બિચારે ભૂલે ને? માટે જાઓ એ નિમિત્ત આપવાનું બંધ કરે, આ ઘેરણ લેવામાં મન કેટલું બધું ફેરૂં, સ્વસ્થ અને સ્વચ્છ રહે છે? જીવ પર ભાવદયાને ઝરો વહે છે. - સમરાદિત્ય કેવલી મહર્ષિના જીવ ધન્યમુનિને ચોથા ભવમાં, એમની પત્ની અગ્નિશમને જીવ ધનશ્રી રાતના મુનિ ધ્યાનમાં ખડા છે ત્યારે પૂર્વ ભવના વેરથી એમની આજુબાજુ લાકડાં ગોઠવી સળગાવી મૂકે છે. ત્યાં મુનિ એ વિચારે છે કે “અરેરે ! કેઈ બિચારા જીવને આ મારું શરીર નરક-દુઃખદાયી પાપ બંધાવામાં નિમિત્ત બની રહ્યું છે ! ધન્ય છે તે અશરીરી બનેલા સિદ્ધ ભગવંતેને કે જેમને શરીર જ નથી તે કેઈને પાપમાં નિમિત્ત બનતા નથી ! ધિક્કાર છે મારા શરીરપણને! આવ મારે છે – જેવા જેવી છે આ તારક વિચારધારા. અહં હેઠું મૂકાઈ જાય તો પછી સામાને કાંક દેષ જેવાને બદલે પોતાની જ કેઈ ખામી જેવાનું મન થાય. માણસને અહંન્દુ જ મારે છે તે વાતવાતમાં બીજાને વાંક દેખ્યા કરે છે. હું ત્યારે જિંદગી આખી ય આ કરવામાં જવાની ? પોતાની કેઈન્યૂનતા જ ધ્યાનમાં નહિ લાવવાની? ન્યૂનતા નજરે જ ન ચઢે તે એને સુધારવાનો વિચાર પણ શાને આવે? અને ઉદ્યમ પણ શાને થાય? બસ ત્યારે આત્મા વીતરાગ જ બની ગયો છે ને? ના, એવું તે કાંઈ નથી, તે પછી વીતરાગ બનવાનું તો છે ને? એ શી રીતે બનશે? જાતમાં ભરેલા અનંતા દેષને કયા સિવાય? એ કાઢવાનું એના પર વિચાર અને ઉપાય યાજ્ય વિના? તે શું આ મહા
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy