SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ] [ રુફમી (૯) એણે દીધું એ કેટલી હાંશ પૂર્વક અને પહેલાં કઈ ભાવના કરીને ? દેતાં કેવી ભાવના ? દીધા બાદ કઈ? (૧૦) દીધુ તેમાં કીતિ'ની આકાંક્ષા કેટલી ? સગી માને પણ દ્વીધાનુ` કહેતા નથી. એ દેવાના જશ મળે એનાં મૂલ્ય કરતાં ગુપ્ત દીધેલાનું એ કેટલું. બધું ઊંચું મૂલ્ય ઊંચું મહત્ત્વ આંકે છે ? (૧૧) દેતી વખતે સાધુ મહારાજ કહે છે ‘ભાઈ બધી ના લેજે, ચાડી રહેવા દેજે, ત્યારે આ કહે છે, ‘બાપજી ! તમે મળ્યા પછી શું... મારે સંસાર થાડા પણુ બાકી રાખવા છે ?” આ શબ્દો પાછળ દાનનું કર્યું ફળ સચાટ સમજી રહ્યો છે? (૧૨) દાન દેતાં આંખમાં ઝળઝળિયાં, હૃદય ગદ્ગદ, મુખ પર અપૂવ હુ'રેખા, કાયા થનથન નાચે, ખાવાની ઉતાવળ નહિ એટલી દેવાની ઉતાવળ, ‘આહા ! હું રાંક, ને મારા ભાગ્યમાં આ દાન ?” એવી અસંભવિત ઘટનાની ૫નાના હૈયે પારાવાર હુ !આ બધું એનામાં કેવું ? (૧૩) દીધા પછી ખીર ખાવા મળી, ખાધી તે જિંદગીમાં પહેલી વાર, છતાં એનેા લેશ આનદ નહિ, ને ‘ગુરુએ અનત કૃપા કરી દાન કરાવ્યા’તું જ એક માત્ર સ્મરણ કરી કરીને અથાગ આનંદ કેવા અનુભવ્યા ? (૧૪) અજીણુ થી એ જ રાતે મરવા પડયા, મૃત્યુ થાય એવું દુઃખ છે,છતાં એનુ વિસ્મરણ અને કરેલ દાન–સુકૃતનું જ સ્મરણ કેવુ'! (૧૫) વર્ષાની પરિચિત વહાલસેાયી માતા એવી મૃત્યુઝુઃખની અવસ્થામાં શરીરે હાથ ફેરવતી રહી ‘ ભઈલા ! બહુ પીડા થાય છે ?” મટી જશે’ એમ ગદ્ગદ આશ્વાસનના શબ્દ ખાલી પ્રેમ વ્યક્ત કરી રહી છે, એને ભૂલા ‘વાહ ! ગુરુ કેવા ઉપકારી
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy