SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ નિજ સ્વભાવ પામી; સકલ સહુ પામે સુખ ચેહ, સમદષ્ટિ ભવિ મુનિ, મૈત્રી ભાવના એહ. રોગી, દીન, સશક, ભય, વધ, બંધનથી બધ્ય. “ભૂખ, તૃષા શ્રમસુ નડયા, * શાસ્ત્ર ઘાત ભય રૂઢ..... મરણ ભય પીડિત ભણી, રક્ષાની મતિ જેહ, અભયદાન મતિ નિર્મની કરૂણ ભાવના તેહ,... દર્શન, જ્ઞાન, ચારિત્ર યુત પુનઃ તવલીન સમધાર, જિત કષાય તૃષ્ણ રહિત, સુમતિ-ગુપ્તિ ભંડાર.. જિનશાસન પરિભાવના, નિત નિત વધતી દેખી, મન પ્રમાદ પામે અધિક, | મુદિતા ભાવન પેખી. નિર્દય, પર લપટ, સવ ભક્ષી અતિ દુષ્ટ, સુનિનિંદક નાસ્તિક મતિ, નિજ સંગી ગુણ ભ્રષ્ટ... જન તત્વ રહસ્ય [ ૧૭૯
SR No.023021
Book TitleJain Tattva Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherPremji Korshi
Publication Year1988
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy