SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ શકે કે નહીં? ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા (૧/૬) શ્રાવક પરદ્રવ્યથી પ્રભુપૂજા કરી શકે કે નહીં ? (૧/૭) પ્રસિદ્ધ દેવદ્રવ્યમાંથી શ્રાવક પ્રભુપૂજા કરે તો તેને દેવદ્રવ્યના ભક્ષણનો દોષ લાગે કે નહીં ? અને એવી પરિસ્થિતિમાં શું પ્રાયશ્ચિત્ત આવે ? (૧/૮) “સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ” આ નિયમ ગૃહમંદિરના શ્રાવક માટે છે કે તમામ શ્રાવક માટે છે ? (૧/૯) પરદ્રવ્યથી થતી જિનપૂજાનો એકાંતે નિષેધ કરી શકાય કે નહીં? (૧/૧૦) શક્તિસંપન્ન પણ ભાવનાહીન શ્રાવક દેવદ્રવ્યથી પૂજા કરી શકે કે નહીં? (૨) વર્તમાનમાં બોલાતી સ્વપ્નાદિકની બોલી (ઉછામણી-ચઢાવા)ની રકમ કલ્પિત દેવદ્રવ્યમાં ગણાય કે નહીં ? કે શુદ્ધ દેવદ્રવ્યમાં ગણાય ? (૨/૧) સ્વપ્નાદિકની ઉછામણીની આવક કલ્પિત દેવદ્રવ્યમાં લઈ જવાનું કહેવું એ સાધારણમાં લઈ જવા બરાબર છે, એવું કહી શકાય ? (૩) પૂજારીનો પગાર પ્રસિદ્ધ-શુદ્ધ દેવદ્રવ્યમાંથી આપી શકાય કે નહીં? (૩/૧) પૂજા દેવદ્રવ્ય કે નિર્માલ્ય દ્રવ્ય કે કલ્પિત દેવદ્રવ્યમાંથી પૂજારીને પગાર આપી શકાય કે નહીં ? (૩/૨) કલ્પિત દેવદ્રવ્યમાંથી જૈનેતર પૂજારીને જ પગાર અપાય ? કે જૈન પૂજારીને પણ પગાર આપી શકાય ? (૩/૩) વાસ્તવમાં પૂજારીનો પગાર શામાંથી આપી શકાય ? (૪) ઉપદેશપદ-શ્રાદ્ધદિનકૃત્ય-શ્રાદ્ધવિધિ-ધર્મસંગ્રહ-દ્રવ્યસપ્તતિકાદર્શનશુદ્ધિ-વસુદેવહિંડી- મૂલશુદ્ધિપ્રકરણ વગેરે ગ્રંથોના ‘‘સ્મૃતિ ત્તિ દેવદ્રવ્યે...''
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy