SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ નેતરતા ત્યારે તે તેને ત્યાં જતા, પણ મહાવીર તે એમ માનતા જે જનસમાજ સાથે સાધુને આ સમ્બન્ધ ન ઘટે. વળી કઈક અશે આ ભેદ એ ઉપરથીયે વધારે સ્પષ્ટ થાય છે કે બુદ્ધ વિહાર કરતાં કરતાં જેની તેની સાથે વાત કરતા અને પિતાના જીવનવિચારે તથા જીવન આચારમાં ફેરફારો થતાં લેકને ઉપદેશ આપવાના અને તેમને ઉંચે લેવાના ભાવમાં પણ એ પ્રમાણે એ રફાર કરી લેતા. માણસથી દૂર રહેવાની વૃત્તિને કારણે તપસ્વી મહાવીરે સર્વજનના આત્માના ઉદ્ધારને માટે આવું કંઈ કર્યું નથી. આધ્યાત્મિક ઉપદેશ કરવાને માટે અને શિક્ષા આપવાને માટે જાણી બુઝીને કેઈમનુષ્યને એમણે બેલા હેય એવું જણાઈ આવતું નથી, અને જ્યારે કે માણસ પોતાની મેળે ધાર્મિક ચર્ચા કરવાને માટે એમની પાસે આવતે, ત્યારે એની વિચારશ્રેણિ સમજવાની એ ભાગ્યે જ પરવા કરતા, પણ માત્ર પિતાના મન્તવ્યના કઠણ સિદ્ધાન્ત પ્રમાણે આકરે ઉત્તર દેઈ દેતા.” ગ્રન્થામાં મળી આવતી હકીકત પ્રમાણે બુદ્ધને જેટલે અંશે મહાવીરે લોકકલ્યાણની પરવા કરી નથી. એઓ લેકસમાજથી ઉંચે આસને રહેતા એ વાત ખરી, છતાયે બ્રાહ્મણોએ જેમ પિતાનું આધ્યાત્મિક જ્ઞાન પિતાના ખાસ નાના મંડળમાં ગુપ્તિની મુદ્રા મારી સંતાડી રાખ્યું હતું, તે પ્રમાણે સંતાડી રાખવાનો પ્રયત્ન મહાવીરે કદાપિ કર્યો નહોતે. સર્વે જિજ્ઞાસુને મહાવીર ઉપદેશ આપતા અને એ ઉપદેશને લાભ અનેકને મળે એટલા માટે, સંસ્કારી સમાજ જ સમજી શકે એવી સંસ્કૃત ભાષાને નહિ, પણ પિતાને ઘેર વપરાતી હતી એ કર્ધમાગધી ભાષાનો ઉપયોગ કરતા. તેમને ઉપદેશ પામનારે લેકસમાજ બહુ મેટે હતું, એ જ બતાવી આપે છે કે પિતાના શ્રોતાજન ઉપર છાપ પાડવાની એમનામાં ભારે શકિત હતી. તેમના ઉપદેશે જે શ્રોતાઓ ઉપર છાપ પાડી હતી તે શ્રોતાઓ લેકસમાજના સર્વ વર્ગમાંના હતા; બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય જ નહિ પણ શો ય; આર્યો જ નહિ પણ અનાર્યો ય; પુરૂષ જ નહિ, પણ સ્ત્રીઓ ય એમને ઉપદેશ સાંભનવા ભીડ કરતી. પણ વળી રાજવના લેકે પોતાના સ્વજનને –
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy