SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬૬) કરતાં વધારે વર્ણવવામાં રસ પડ્યો છે. જેમકે હેમચન્દ્રના ત્રિશષ્ટિશલાકાપુરૂષચરિતની શ્રી ભાવનગર જૈનધમ પ્રસારક સભા તરફથી સુખઈમાં પ્રકટ થયેલી પ્રતમાં ૧ લા તીકર અને ૧ લા ચક્રવર્તીના વન વિષે એકદરે ૩૬૦ પૃષ્ઠ છે, ત્યારે ૪ થા તીર્થંકરના વિષે ૧૨, અને ૩જા ચક્રવર્તીના વર્ણન વિષે ૫ પૃષ્ઠ છે; ૮ મા ખળદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવના ચરિત વિષે એકન્દરે ૧૬૨ પૃષ્ઠ ભર્યા છે, ત્યારે ૭ મા ખળદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ વિષે એકન્દરે માત્ર ૩ પૃષ્ઠોમાં પતાવી દીધુ છે. એકેક શલાકાપુરૂષ પાછળ એટલુ વિસ્તારથી લખેલું મળી આવે છે, અને તેમાં એકના એક વિભાગનાં એટલાં પુનરાવર્તન છે, એટલાં પ્રક્ષેપ છે કે તેના વિસ્તારપૂર્વક વનને વાંચી જવામાં બહુ વધારે રસ પડે એમ નથી. પર ભરતવર્ષના વર્તમાન અવસર્પિણીના છ આર, તેના ૨૪ તીર્થંકર, ૧૨ ચક્રવર્તી ૯ બળદેવ, ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ. માત્ર ચુર્ગાલક જ હોય છે. ૩ સુષમ-:ષમા. —આખા આરામાં યુગલિક હોય છે, પ્રાંતે એક તીર્થંકર ને એક ચક્રવત્તી થાય છે. બલદેવ. વાસુદેવ. પ્રતિવાસુદેવ. ૧ સુષમયમા ૨ સુષમા તીર્થંકર. ચક્રવતી. ઋષભ ૧ ભરત (આદિનાથ) ૪ દુઃષમસુષમા ૨ અજિતનાથ ર સગર ૩૨ સંભવ ૪ અભિનન્દન ૫ સુમતિ ૬| પદ્મપ્રભ ૭. સુપાર્શ્વ
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy