SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧ ) ૪ જૈન ધ દરેક પદાને તેના સાચા સ્વભાવમાં એળખે છે. ૫ દેવાથી તે વનસ્પતિ સુધીના સૌ જીવમાં અને અજીવમાં નૈતિક ભાવના પ્રેરે છે ને સાનું હિત કરે છે. ૬ જૈન ધર્મ એટલા બળવાન છે કે સ અસત્યાના નાશ કરી શકે. આ એના ગુણને લીધે જૈન ધર્મ એકલામાં જ એ શકિત છે કે જગતના અને જીવનના કયડા સન્તાષજનક રીતે ઉકેલી શકે અને ભૂલેલા જીવને એના લખચેારાશીના ફેરામાંથી મેક્ષ અપાવી શકે. એ ઉત્તમ જ્ઞાનનું શ્રદ્ધાપૂર્વક અધ્યયન કરવાથી અને અમુક ધાર્મિક વિધિઓનું હૃઢતાપૂર્વક પાલન કરવાથી તે ત્રિરત્ન પામી શકાય છે, સંસારમાં ઉત્પન્ન થયેલાં રત્નામાં એ સર્વોત્તમ છે; સભ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યક્ ચારિત્ર, પડિતા જૈન ધર્મના પ્રચાર કરવા જે પ્રણાલીએ ઉપદેશ આપે છે તે પ્રસ ંગે પ્રસગે જુદી જુદી હોય છે. પંડિતાની શકિત ઉપર તેા તેના ઘણા આધાર છે. તેમજ શ્રોતા વક્તા બંનેની સ્થિતિ ઉપર પણ આધાર છે. સાધુ જ્યારે નગરની શેરીઓમાં કે ઉપાશ્રયમાં, બહુ તત્ત્વજ્ઞાન નહિ પામેલા એવા શ્રાવકાને ઉપદેશ આપે છે ત્યારે લૈાકિક પ્રણાલીએ ખાલે છે અને અને ત્યાં સુધી કથાએથી અને વાર્તાઓથી પેાતાના ઉપદેશભાવ સમજાવવાના પ્રયત્ન કરે છે; પણ જ્યારે ન્યાય અને તર્કની શાખાઓમાં પ્રવીણ એ સાધુને ભારતપ્રિય શાસ્રા માં જૈનધર્મીનું સાચું સ્વરૂપ પ્રકટ કરવા કે પેાતાનું તત્ત્વદર્શન સ્થાપિત કરવા અને સામાના દન વિરૂદ્ધ પેાતાના ખચાવ કરવા જવાનુ હાય છે, ત્યારે શાસ્ત્રનાં પોતાના સા આયુધ સજીને જાય છે. આ સંવાદપ્રણાલીને અનુસરીને જૈનધર્માંનું જ્ઞાન પ્રચારવા સાહિત્ય પણ ઘણું લખાયું છે અને તે પણ અનેક પ્રકારે પ્રસિદ્ધ થાય છે. લેાકપ્રિય ચાપાનિયાંથી માંડીને તે ગંભીર ગ્રન્થા સુધાં પ્રસિદ્ધ થાય છે. એ પુસ્તક કદમાં અને પ્રતિપાદન કરવાના. વિષયમાં અનેક રીતે ભિન્ન હાવા છતાં એમાંના જે પુસ્તકા સમગ્ર જૈનધની ચર્ચા કરે છે તે તા એક જ પ્રણા
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy