SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧૭) કરવાને કશે પ્રયત્ન પણ આપણે કર્યો, પણ એ ઉપરથી જણાઈ આવશે કે એમણે કેટલી વિવિધ દિશાએથી સાહિત્યસેવા કરવાને પરિશ્રમ ઉઠાવ્યું છે, અને વળી એ પણ જણાઈ આવશે કે ભારતમાં સાહિત્યક્ષેત્રના કોઈ પણ પ્રદેશને એમણે જતો નથી કર્યો, આપણે હજી એ વિષે પૂરૂં જાણતા નથી, એટલે એ વિષયમાં પૂરી માહિતી મળી આવે ત્યાંસુધી જેનોની સાહિત્ય સેવા માટે સંપૂર્ણ અભિપ્રાય આપતાં ભવું જોઈએ. કથાઓ અને કાવ્યો. જૈનશાસ્ત્રો અનેક પ્રકારની કથાઓથી ભરપૂર છે, શાસ્ત્રોમાં તીર્થકરે, ઉપદેશકે અને સાધુઓ વિષે જે વર્ણને છે. તેમને ઉપગ પાછળના લેખકોએ પિતાની સાહિત્યરચનામાં કર્યો. અનેક ભાષાઓના અનેક ગ્રન્થમાં એ પુરાણ વસ્તુને આધારે નવનવે ને તાજે સ્વરૂપે, સરળ અને સમજવે સહજ, તેમજ વળી કલાવિશિષ્ટ અને સમજવે શ્રમસાધ્ય સ્વરૂપે કથાઓને કાવ્ય લખાયાં. ઇષભદેવના, શાન્તિનાથના, અરિષ્ટનેમિના, પાર્શ્વનાથના, મહાવીરના અને બીજા તીર્થકરેના જીવનમાંથી અનેક કથાઓ લઈને તેમને પિતાની પ્રિય ભાવનાઓની સહાયતાએ નવાં નવાં સ્વરૂપ આપ્યાં, વળી એમનાં જીવનમાં નવા નવા પ્રસંગે મૂકયા, તેમના અને તેમના શિષ્યના પાછલા ભવની કથાઓને ઉપયોગ કર્યો અને એ સૌને પિતપતાના જમાનાને બંધ બેસતાં સ્વરૂપ આપ્યાં. જેનોએ જીવનકથાઓ લખવાને પ્રદેશ પણ બહુ વિશાળ લીધે છેઃ એમણે ધર્માચાર્યોની, પિતાના ધર્મને અનુકૂળ તથા પ્રતિકૂળ રહેલાની, તેમજ લેકકથાઓમાંના આકર્ષક અનેક પુરૂષેની પણ જીવનકથાઓ વિસ્તારથી લખી છે. ૨૪ તીર્થકરે ઉપરાંત ૧૨ ચકવર્તીએાની અને ૨૭ વીરપુરૂષે ( વાસુદેવ, પ્રતિવાસુદેવ, બળદેવ) ની જીવનકથાઓ લખી છે. વળી માત, સર, જામ, તમા, રાવજી, વઢવ, , ગરાસંધ વગેરે બ્રાહ્મણમાન્ય પુરૂષને જૈનોએ પણ પિતાના માન્યા છે અને વળી બહુ ઊંચે
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy