SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ નેહથી જજે શ્યામતા, નેહ વધે ચીકાશ પણ સહુ ચાહે નેહને સ્નેહથી હાય પ્રકાશ. શ્લોક ચાહો જે લોકમાં; ગોખે અડધે કલેક પુણ્ય કાર્યને આચરે, કશે પાપને રેક. ક્ષેકથી શ્લેક વધે ઘણે, હોય છે કે સાર; સાર વિનાના કથી, ન થાયે લુપ્ત લકાર. જે જે તારા હાથમાં, તે તું પહેલા ચાખ; હાથ બહારની વાતમાં, કદી ન ઈચ્છા રાખ. ૨૩. દેવ, ગુરુ અને ધર્મ વિશ્વમાં અનેક પ્રકારે છે, એટલે એ ત્રણેમાં “શુદ્ધ” એવું વિશેષણ જોડવું અનિ વાર્ય છે. ૪. પિતાનું જ્યાં સથાન છે, તેમાં વિશેષતાઓ કઈ કઈ છે તે વારંવાર વિચારવી અને તે પ્રમાણિકપણે, નહિ કે કલ્પના માત્રથી, એ સ્થાનથી પ્રાપ્ત થતા લાલે મેળવવા એ એક જાતની સુંદર કળા છે.
SR No.023012
Book TitleJain Shikshavali Sudhabindu
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1960
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy