SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ + સંપાદકની નોંધ + જીવન ઘડતર” તથા “જીવન સૌરભ” બંને પુસતકને સારો આવકાર મળ્યો છે. જીવન સાફલ્યનું આ પુસ્તક વાંચનારને હિતકારી થાય એવી પ્રાર્થના છે. હું સંપાદક હાઈ કદાચ કોઈ વાંચકને આ પ્રકાશમાં મારી ભાષા જણાય તે એ સ્વાભાવિક છે, કારણ કે મારૂં કામ સંપાદનનું છે. પણ મૂળ લેખક પૂજ્ય આચાર્યશ્રી, વિજયકતિચંદ્રસૂરિજી મહારાજ છે. એ વાત રખે કઈ ભૂલે! તેઓશ્રીને અભ્યાસ, શાસ્ત્રજ્ઞાન, વસ્તૃત્વ કલા સુપ્રસિદ્ધ છે. તેઓશ્રી ખ્યાતનામ લેખક છે અને તેમના પુસ્તકોની આઠ આઠ-દશ-દશ આવૃત્તિઓ બહાર પડી છે. આઠ કે દશ પુસ્તકો તેમને લખ્યા છે અને એ બધા લોકપ્રિય બન્યા છે. સંપાદનમાં ક્યાંય કંઈ ખલના થઈ હોય તે આપ ઉદારચિત્ત ક્ષમા આપશે. આ સંપાદન એકાદ સુયોગ્ય પાત્રના જીવનને જે સફળ બનાવશે તે સંપાદકનો પ્રયત્ન સાર્થક થરો. શ્રી સંવત્સરી મહાપ સંવત ૨૦૨૮ અલસબાહ કોટ ૭૭, મરીન ડ્રાઇવે, - મુંબઈ ૨૦ કિરણભાઇ
SR No.022996
Book TitleJivan Safalya
Original Sutra AuthorN/A
AuthorVijaykirtichandrasuri, Kiranbhai
PublisherAatmkamal Labdhisuri Jain Gyan Mandir
Publication Year1972
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy