SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ સચેટ નિયમાવલી * આગંતુક (મહેમાન) સાધુ-સાધ્વી સાથે લેવા દેવાના તથા ભક્તિ અને વંદનને વ્યવહાર ગુરુની આજ્ઞાપૂર્વક કરવા. * ઉન્માર્ગે જતાં શિષ્યને ગુરુ અટકાવે અને હિતવચન કહે, ઉન્માગે જતાં ગુરુને શિષ્ય અટકાવે અને હિતવચન એકાંતમાં વિનયપૂર્વક કહે, તેવી રીતે સાધુ-સાધ્વી-શ્રાવકશ્રાવિકામાં પરસ્પર જાણવું, જેમકે એક શ્રાવિકા પણ ઉન્માર્ગે જતા ધ્રધર આચાય ને પણ હિતવચન કહી શકે છે. G * પરસ્પર સપ રાખવા, અને હળીમળીને રહેવુ, સ્વભાવ ચીડીયેા રાખવા નહીં, ઇર્ષ્યા અને નિન્દાના સદ'તર ત્યાગ કરવા. *છામિ ણમાસમળો અંત્રિક સૂત્રથી— હે ક્ષમાશ્રમણ ! હું આપને વંદન કરવાને ઇચ્છુ છુ. ખમા એટલે “ ક્ષમા રાખવી એ સાધુનું મુખ્ય કર્તવ્ય અતાવ્યુ છે. 27 >> આમાં * વૈયાવચ્ચ કરવામાં કાયર ન અનવું, કારણ કે મહાન પુણ્યના ઉદય હાય તા જ ભક્તિના લાભ મળે, અભ્ય તર ભક્તિ તેજ કહેવાય કે જે ગુરુનું ચિત્ત પ્રસન્ન રાખવુ અથવા ગુરુની આજ્ઞાનું પાલન કરવું. * નવરા બેસી રહેવું નહીં, પરંતુ ભણવું, અવિચારવા, વાંચવું. સ્વાધ્યાય કરવા, જાપ જપવા, ધ્યાન કરવું. અગર સેવા-ભક્તિ કરવી. * જ્ઞાનાવરણીયના ઉદયે જ્ઞાન આવું હશે તેા ચાલશે, શરીરની શક્તિના અભાવે તપશ્ચર્યા આછી કરશેા ા પણ
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy